66 ફૂટ લાંબી વેસલ રણોલીથી વિશાખાપટ્ટનમ મોકલાઇ

લોકડાઉનમાં છૂટછાટ મળતાં શરૂ થયેલી કંપનીઓમાં કામકાજ વેગ પકડી રહ્યું છે. ગુજરાતમાં એકમાત્ર રણોલી ખાતે તૈયાર થતી રિફાઇનરીની વેસલ વડોદરાથી વિશાખાપટ્ટનમ ખાતે રવાના કરાઈ હતી. વડોદરાથી નીકળેલી આ વેસલ 45 દિવસ બાદ વિશાખાપટ્ટનમ પહોંચશે. અંદાજે ૨૨ ફૂટ ઊંચી, 66 ફૂટ લાંબી અને 19 ફૂટ પહોળી આ વેસલ વડોદરા હાઇવે પર લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. 

Continue Reading

પાટોદમાં ઝાડ ઉપર ચાઈનીઝ દોરીમાં વાંદરાનું બચ્ચુ ફસાયું

પ્રાણી જીવ રક્ષાનાં કાર્યકરોએ બચ્ચાને બચાવ્યું પાદરા તાલુકાના પાટોદ ગામે એક વાંદરાનું નાનું બચ્ચુ પીપળાના ઝાડ ઉપર ચાઈનીઝ દોરા ભરાયેલા હતા. જેમાં એકલું ઝાડ ઉપર કૂદકા મારતાં દોરાના ઘૂચડામાં ફસાઇ ગયું હતું. જેમાં તેની માએ પ્રયત્નો કર્યા પણ નાં નીકળતા બૂમો પાડતું હતુ. જેથી ગામના લોકોને દયા આવતા પાદરા પ્રાણી જીવ રક્ષાના કાર્યકર રોકી આર્યને […]

Continue Reading

औरंगाबाद: मालगाड़ी ने मजदूरों को रौंदा, 16 की मौत, शिवराज ने किया मुआवजे का ऐलान

लॉकडाउन में फंसे हजारों प्रवासी मजदूरों का पैदल अपने घर जाना अभी भी जारी है. शुक्रवार को महाराष्ट्र के औरंगाबाद में एक मालगाड़ी ने पटरी पर 16 मजदूरों को कुचल दिया. महाराष्ट्र के औरंगाबाद से एक दिल दहला देने वाली घटना सामने आई है. यहां रेल की पटरी पर प्रवासी मजदूरों को एक मालगाड़ी ने […]

Continue Reading

રાહુલ દેવ પાકિસ્તાન એરફોર્સમાં પ્રથમ હિન્દુ પાયલટ બન્યો; 12 લાખ સૈનિકમાં કટેલા હિન્દુ છે તે કોઈ જાણતુ નથી

2000 સુધી હિન્દુઓને પાકિસ્તાનની સેનામાં સામેલ થવા ઉપર પ્રતિબંધ હતો. એર કમાડર બલવંત કુમાર દાસ પાક એરફોર્સમાં પ્રથમ હિન્દુ ઓફિસર હતાઅશોક કુમાર પાક સેનામાં જવાન હતા, 2013માં એક ઓપરેશનમાં માર્યા ગયા, તેમને તમગાએ શુજાત અપાયો, પરંતુ નામની આગળ શહીદની જગ્યાએ મહરુમ લખાયું લાહોર. પાકિસ્તાન એરફોર્સમાં પહેલીવાર એક હિન્દુ પાયલટ બન્યો છે. નામ છે રાહુલ દેવ અને […]

Continue Reading

સોનિયા ગાંધીની જાહેરાત: મોદી સરકાર ન આપે તો કંઈ નહીં, તમામ મજૂરોની ટિકિટનો ખર્ચ કોંગ્રેસ ઉઠાવશે.

કોરોનાની મહામારી વિરુદ્ધ ચાલી રહેલી લડાઈ માટે લાગૂ કરવામાં આવેલા લોકડાઉનના કારણે લાંબા સમયથી મજૂરો દેશમાં અલગ અલગ ભાગમાં ફસાયેલા હતા. જો કે, દેશમાં ત્રીજી વખત લોકડાઉન લંબાવામાં આવતા મજૂરોની હાલત વધારે કફોડી બની છે. ત્યારે આવા સમયે કેન્દ્રની મોદી સરકારે મજૂરોને શરતો સાથે ઘરે જવા માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા તો કરી છે. જો આ […]

Continue Reading

કાલાઘોડાના હનુમાનજી મંદિર પાસે 2 વર્ષના બાળકના મોઢે કૂતરાએ બચકાં ભર્યાં, કૂતરું આડું આવી જતાં પટકાયેલા MSUના પ્યૂનનું મોત

શહેરમાં 60,000 રખડતાં કૂતરાંઓનો આતંક પાલિકા પણ માંડ 50 ટકા જ શોધી શકે છે, ખસીકરણ ફેઇલ પુત્રની ચીસ સાંભળી માતાએ દોડી આવી કૂતરાને ભગાડ્યું બાળકને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં ખસેડાયો રખડતા કૂતરાઓના આતંકને કારણે 2 કિસ્સાઓ સામે આવ્યા છે. એક કિસ્સામાં ચાણસદ વિસ્તારમાં બાઇક પર જતી વેળાએ કૂતરું વચ્ચે આવી જતાં યુવાનનું મોત […]

Continue Reading

બૂટલેગર-પોલીસના ગઠબંધન અંગેની તપાસ DySPને સોંપાઇ

વડોદરા જિલ્લા LCBએ રતનપુર ગામના બુટલેગર લાલા જયશ્વાલના ઘરે દરોડો પાડ્યો હતો બુટલેગરના ભોંયરામાં છૂપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો કોન્સ્ટેબલ જવાબદાર હશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશેઃ પીઆઇ રતનપુરના બૂટલેગર સાથેની વાતચીતનો ઓડિયો વાઇરલ   રવિ નામનો આ પોલીસ કર્મી એવું બોલતો સંભળાય છે કે એકાદ બે પેટી હોત તો ઠીક હોત […]

Continue Reading

વડોદરામાં કોરોનાની આશંકાએ 18 લોકો હોમ કોરન્ટાઇનમાં ઓબ્ઝર્વેશન હેઠળ

વિદેશથી પરત ફરેલા વધુ 6 પ્રવાસીઓનું SSGમાં મેડિકલ ચેકઅપ કરાયું વુહાન અને  શાંઘાઇથી આવેલા 2 નાગરિકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા

Continue Reading

મિત્રો સાથે સેલ્ફી લેવા જતી વખતે પગ લપસી જતા ધો-10નો વિદ્યાર્થી નર્મદા કેનાલમાં ડૂબ્યો, આવતીકાલે ગણિતનું પેપર છે

લાપતા થયેલા કિશોરના પિતા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે વડોદરા શહેર નજીક છાણી પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે સેલ્ફી લઇ રહેલા 3 મિત્રો પૈકી જતા એક કિશોરનો પગ લપસી જતા તે કેનાલમાં ડૂબી ગયો છે, વડોદરા ફાયર બ્રિગેડની ટીમે કિશોરની શોધખોળ હાથ ધરી છે. આ કિશોર ધો-10માં અભ્યાસ કરે છે, હાલ તે બોર્ડની […]

Continue Reading

દેશમાં પ્રથમવાર વડોદરા જેલનાં મહિલા કેદીઓ દ્વારા તૈયાર કરાય છે એડલ્ટ ડાઇપર

મહિલા દિનથી ડાઇપર વેચાણ માટે મૂકાયાં મહારાષ્ટ્રની યરવડા જેલ અને દિલ્હીની તિહાર જેલમાં પણ પ્રોજેક્ટ શરૂ થઇ શકે છે 

Continue Reading