ગુજરાતમાં પ્રથમ ફ્લડ લાઇટના અજવાળે ઇન્વિટેશનલ સુપરક્રોસ-2020 યોજાશે, દેશ-વિદેશના ખ્યાતનામ રાઇડર્સ સ્ટન્ટ કરશે

500 મીટરના રેસીંગ ટ્રેકમાં પલ જમ્પ, 150 ફૂટનું ટેબલ ટોપ, ડબલ જમ્પ અને વહુપ્સ સામેલ શહેરમાં ગુજરાતમાં પ્રથમ ફ્લડ લાઇટના અજવાળે આજે(રવિવાર) વડોદરા ઇન્વિટેશનલ સુપરક્રોસ-2020 યોજાશે. આજે જુના પાદરા રોડ ઉપર આવેલ વિનસ ગ્રાઉન્ડ ખાતે આ સુપરક્રોસ રેસ યોજાશે. જેમાં દેશ-વિદેશના ખ્યાતનામ રાઇડર્સ સ્ટન્ટ કરશે. રેસીંગ ટ્રેક 500 મીટરનો રાખવામાં આવ્યો છે આ સુપરક્રોસનું આયોજન કરનાર વીર […]

Continue Reading

કડકડતી ઠંડીમાં વહેલી સવારે 1 લાખ બરોડિયન્સ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં દોડ્યા, ફિટ ઇન્ડિયાનો મેસેજ આપ્યો

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનને નવલખી મેદાનથી પ્રસ્થાન કરાવ્યું એક કિ.મી.ની દિવ્યાંગ રન, 5 કિ.મી., 10 કિ.મી., 21 કિ.મી. અને 42 કિ.મી.ની કેટેગરીમાં મેરેથોન યોજાઇટ્રાફિક પોલીસના 600થી વધુ જવાનોએ મેરેથોન સમગ્ર રૂટ પર ટ્રાફિક નિયમનની વ્યવસ્થા સંભાળી  વડોદરા શહેરમાં આજે ફિટ ઇન્ડિયાના મેસેજ સાથે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારે કડકડતી […]

Continue Reading

મીતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત 20 વર્ષ રમવાનો રેકર્ડ વડોદરામાં નોંધાવ્યો

રિલાયન્સ સ્ટેડિયમ ખાતે ભારતીય મહિલા ટીમે આફ્રિકાને 8 વિકેટે હાર આપી હતી. બુધવારે વડોદરામાં દક્ષિણ આફ્રિકા સામે વન-ડે મેચ રમવા ઉતરેલી ભારતીય મહિલા ટીમની સુકાની મીતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના 20 વર્ષ પુરા કરીને નવો રેકર્ડ નોંધાવ્યો હતો. આટલા લાંબા અરસા સુધી કિક્રેટ રમનાર મીતાલી પ્રથમ મહિલા ખેલાડી બની છે. ભારતના મહાન ક્રિકેટર સચીન તેન્દુલકર […]

Continue Reading

બરોડા ક્રિકેટ એસોસિએશનમાં સમર‘રાજ’ ખતમ, ફરી અમીન યુગની શરૂઆત

પૂર્વ ક્રિકેટરોએ પણ પોતાના મતાધિકારનો ઉપગોય કર્યો યેરા શોપિંગ મોલની ડિસ્કાઉન્ટની કૂપનો વેચાતા હોબાળો થયો બરોડા ક્રિકેટ એસોસિએશનના વિવિધ હોદ્દા માટે છ વર્ષ બાદ આજે ચૂંટણી યોજાઇ હતી. જેમાં 68.50 ટકા મતદાન થયું છે અને મોડી રાત સુધીમાં પરિણામ જાહેર થશે. મતદાન સમયે રિવાઇવલ ગૃપ દ્વારા એલેમ્બિક કંપનીના યેરા શોપિંગ મોલની 30 ટકા ડિસ્કાઉન્ટની કૂપનો […]

Continue Reading

PM Modi to launch Fit India Movement today, to administer fitness pledge

Prime Minister Narendra Modi will be launching nation-wide Fit India Movement on Thursday which aims to encourage people to inculcate physical activity and sports in their everyday lives. HIGHLIGHTS Prime Minister Narendra Modi on Thursday will be launching a nation-wide Fit India Movement The prime minister is expected to address the people and will also […]

Continue Reading

ગુજરાતમાં હોકીના જન્મસ્થળ વડોદરામાં છતાં મેદાને ખેલાડીઓ વોકિંગ ટ્રેક પર પ્રેક્ટિસ કરવા મજબૂર

મેદાન માટે બરોડા ડિસ્ટ્રીક્ટ હોકી એસોશિયેશન રજૂઆતો કરીને થાકી ગયું રમશે ગુજરાતની માત્ર પોકળ વાતો, ફાઇલ સરકારમાં અટવાઇ છે હોકી પ્લેયર ધ્યાનચંદના જન્મદિવસ તા.29 ઓગષ્ટને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હોકી માટે વડોદરા ગુજરાતનું જન્મસ્થળ કહેવાય છે. પરંતુ, દુઃખની વાત એ છે કે, મધ્યમ અને ગરીબ વર્ગના હોકી ખેલાડીઓ છેલ્લા બે […]

Continue Reading

અંડર-19 ખો-ખો સ્પર્ધામાં ONGCની બોયઝ, એચ.એસ. પટેલ હાઇસ્કૂલ ગર્લ્સની ટીમ પ્રથમ

ડીએસઓ વડોદરા દ્વારા બીએચએસ ઓએનજીસી ખાતે મકરપુરા ઝોનની અંડર-19 ખો-ખોની સ્પર્ધા રાખવામાં આવી હતી. અંડર-19 ખો-ખોની સ્પર્ધામાં શહેરની અલગ અલગ શાળાનાં વિવિધ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં બીએચએસ ઓએનજીસીની બોયઝ ટીમે ભાગ લીધો હતો. તેમજ શ્રેયાંસ હાઇસ્કૂલની બોયઝ ટીમે પણ ભાગ લીધો હતો. આ ખો-ખો સ્પર્ધામાં બીએચએસ ઓએનજીસીની બોયઝ ટીમે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, શ્રેયાંસ […]

Continue Reading

2024 સુધીમાં ગુજરાતી ખેલાડી ઇન્ડિયન હોકી ટીમમાં જગ્યા મેળવી લેશેઃ ધનરાજ પિલ્લે

ગુજરાત સરકાર દ્વારા વડોદરા શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે હોકી એકેડમી કાર્યરત છે. જ્યાં રાજ્યના 70 જેટલા હોકી ખેલાડીઓને ઓલિમ્પિયન અને પદ્મશ્રી કોચ ધનરાજ પિલ્લે દ્વારા હોકીની તાલીમ આપવામાં આવી રહી છે. જ્યાં ધનરાજ પિલ્લેએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, 2024 સુધીમાં કોઇ ગુજરાતી ખેલાડી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇન્ડિયન હોકી ટીમમાં જરૂર સ્થાન પ્રાપ્ત […]

Continue Reading

India squad for West Indies tour 2019: Kohli to lead Dhoni-less India, Pandya rested

India vs West Indies T20, ODI, Test 2019 Schedule, Squad, Team Players List: Shikhar Dhawan returns to the international circuit, while Shreyas Iyer, Manish Pandey, Washington Sundar, and Navdeep Saini are the new faces in the limited-overs. India Squad, Players List for West Indies Tour 2019: BCCI chief selector MSK Prasad on Sunday announced the squad […]

Continue Reading