COVID-19

Air India Delhi-Moscow flight called back after pilot found corona positive

NEW DELHI: An Air India aircraft winging its way from Delhi to Moscow with no passengers on board on Saturday morning had to be called back to Delhi from over Uzbekistan after the airline realised that one of the pilots onboard had tested corona positive. An oversight by the team checking pre-flight test reports of crew members […]

વડોદરામાં કોરોનાથી વધુ 4 દર્દીના મોત, મહીસાગર જિલ્લામાં કેસો વધતા રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ લુણાવાડાની મુલાકાત લીધી

Goa CM wants lockdown for 15 more days; CISF official in Kolkata succumbs to virus

કારેલીબાગના PSI કોરોના પોઝિટિવ, 3 દર્દીના મોત, વધુ 28 પોઝિટિવ સાથે કુલ કેસ 961 થયા, મહિસાગરમાં કુલ 120 કેસ

વધુ 18 પોઝિટિવ સાથે કુલ કેસ 873 થયા, વડોદરાની વૃદ્ધાનું કોરોનાથી મોત, ડભોઇના 11 માસના બાળક અને દાહોદના વૃદ્ધનું શંકાસ્પદ મોત

કોરોનાથી વધુ 2 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 27 થયો, વધુ 5 પોઝિટિવ સાથે કુલ પોઝિટિવ 391 થયા, પાણીગેટ અને વાડી વિસ્તાર સીલ કરાયા

Crime

પત્નીની છેડતી કરનાર યુવાનો સામે ફરિયાદ કરતા પતિની હત્યા, આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની પરિવારની ચીમકી

યુવાન પર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરતા સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયુંમૃતકની પત્ની અને ભાઇએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા, પોલીસે કાર્યવાહી કરી હોત તો સુજલ જીવતો હોત પત્નીની છેડતી કરનાર યુવાનો સામે ફરિયાદ કરનાર પતિને બોલાવીને જીવલેણ માર મારનાર યુવાનનું સયાજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પરિવારજનોએ આરોપીઓની ધરપકડ કરવામાં […]

બરાનપુરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસે નિર્દોષ યુવાનને ઢોર માર માર્યાના આક્ષેપ, યુવાને કહ્યું: ‘બે પોલીસકર્મીઓએ મારી છાતી પર ચડીને મને કરંટ આપ્યો’

શનિવારે રાત્રે જૂની અદાવતમાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરો થયો હતોપથ્થરમારાની ઘટના બાદ પોલીસે રાધે નામના યુવાનની અટકાયત કરી હતીરાધે પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલો ન હોવા છતાં માર માર્યાના પરિવારે આક્ષેપો કર્યાં વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલી ડભોઇયા પોલીસ ચોકી સામે એક જ કોમના બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં શનિવારે રાત્રે પથ્થરમારો થયો હતો. આ […]

THE VADODARA

Fashion

વડોદરાની આયુષી ધોળકિયા બની મિસ ટીન ઇન્ટરનેશનલ 2019, ભારતે 27 વર્ષમાં પહેલી વાર જીત્યો એવોર્ડ

19 ડિસેમ્બરે ગુરુગ્રામમાં પ્રતિયોગિતા હતી, જેમાં 22 દેશોની પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતોઆયુષીએ પ્રતિયોગિતામાં ‘બેસ્ટ ઇન નેશનલ કોસ્ચ્યૂમ’ અને ‘બેસ્ટ ઇન સ્પીચ’ એવોર્ડ પણ જીત્યો વડોદરાની 16 વર્ષીય આયુષી ધોળકિયાએ મિસ ટીન ઇન્ટરનેશનલ 2019નો એવોર્ડ જીત્યો છે. 19મી ડિસેમ્બરે ગુરુગ્રામમાં આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મિસ ટીન ઇન્ટરનેશનલ દુનિયાનું સૌથી જૂનું ટીન પજેન્ટ(ટાઇટલ) છે અને છેલ્લા […]