ઉપરવાસમાં પાણીની આવકના પગલે વડોદરાના આજવા સરોવરમાંથી છોડાયું પાણી, વિશ્વામિત્રી નદીના લેવલમાં થયો વધારો

ગુજરાત પર ત્રણ દિવસની હવામાન વિભાગની આગાહી પગલે છેલ્લા 48 કલાકથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યની સંસ્કાર નગરી વડોદરામાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. ઉપરવાસમાં આવી રહેલા અવિરત પાણી પ્રવાહને લઇને શહેરના આજવા સરોવરમાંથી 62 દરવાજા ખોલીને 5600 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. વડોદરાના આજવા સરોવરમાંથી પાણી છોડાયું 62 […]

Continue Reading

પૂરનું સંકટ:નર્મદા ડેમમાંથી 8.13 લાખ ક્યૂસેક પાણી છોડાયું, કાંઠાના ગામો એલર્ટ, રોશનીનો અદભૂત નજારો

NDRFની એક ટીમ કુબેર તીર્થ કરનાળી ગામમાં તૈનાત કરવામાં આવી ભરૂચના 12, અંકલેશ્વરના 14, ઝઘડિયાના 13 ગામના 1387 લોકોનું સ્થળાંતર ડભોઇ તાલુકાના નંદેરિયાના 17 અને કરનાળીના 11 લોકોનું સ્થળાંતર નર્મદા નદી પરના તમામ મોટા ડેમ ભરાતા છોડાતા પાણીથી સરદાર સરોવરની સપાટી વધી છે. નર્મદા ડેમની સપાટી 131.13 મીટર થઈ છે. હાલ ડેમના 23 ગેટ ખોલી […]

Continue Reading

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 23 હજાર ક્યૂસેક પાણીની આવક, સપાટી વધીને 121.08 મીટરે પહોંચી

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 38 સે.મી.નો વધારો નોંધાયો નર્મદા ડેમની સર્વોચ્ચ સપાટી 138.68 મીટર છે, તેનાથી હજી 17.6 મીટર દૂર છે નર્મદા જિલ્લામાં ભારે વરસાદને પગલે તમામ નદી-નાળાઓ છલકાયા કેવડિયા. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 38 સે.મી.નો વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી 121.08 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી પાણીની 23,108 […]

Continue Reading

વિશ્વામિત્રી નદીની સપાટી 23 ફૂટે પહોંચી, ભયજનક સપાટી માત્ર 3 ફૂટ દૂર, સુભાષનગરમાં પૂરના પાણી ઘૂસ્યા

અડધા વડોદરા શહેરને પાણી પુરૂ પાડતા આજવા ડેમમાંથી વિશ્વામિત્રી નદીમાં સતત પાણી છોડાઇ રહ્યું છે આજવા ડેમની સપાટી 211.75 ફૂટે પહોંચી, વડોદરામાં વરસાદે વિરામ લીધો પણ પૂરનું સંકટ ટળ્યું નથી વિશ્વામિત્રી નદીની સપાટી વધવાથી વડોદરા શહેર પર પૂરના સંકટને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઇ ગઇ છે. વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલા સુભાષનગરમાં પૂરના પાણી […]

Continue Reading

પોઝિટિવ કેસનો કુલ આંક 5686 ઉપર પહોંચ્યો, 222 દર્દીની હાલત ગંભીર, 4479 દર્દી રિકવર થયા

ધન્વંતરી રથની 34 ટીમોએ અત્યાર સુધીમાં 1.95 લાખ લોકોનું ચેકઅપ કર્યું વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 5686 ઉપર પહોંચી ગયો છે અને સત્તાવાર મૃત્યુઆંક 111 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 4479 દર્દી રિકવર થયા છે. હાલ 1196 એક્ટિવ કેસ છે, જે પૈકી 161 દર્દી […]

Continue Reading

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર સોમવારથી માત્ર બે કેશ લેન, અગાઉ ટોલ ભરવા માટે ચાર લેન હતી

ફાસ્ટેગને વધુ પ્રોત્સાહન આપવા કરજણ અને વાસદ ટોલ નાકા પર પણ ફેરફાર કેન્દ્ર સરકાર દ્વારા ફાસ્ટેગને વધુ પ્રોત્સાહન આપવા માટે સોમવારથી નેશનલ હાઇવેના ટોલપ્લાઝા પર કેસ લેનમાં ઘટાડો કરવાની સૂચના આપી છે. જેના પગલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર વડોદરા તરફે કાર્યરત 4 કેસ લેન પૈકી માત્ર બે ચાલુ રખાશે. આવી જ રીતે રાજ્યના તમામ ૩૭ […]

Continue Reading

30 વર્ષની યુવતી સહિત વધુ 5 દર્દીના મોત, કેસની કુલ સંખ્યા 5256 થઇ, 4029 દર્દી રિકવર થયા

વડોદરામાં હાલ 1126 એક્ટિવ કેસ છે, જે પૈકી 144 દર્દી ઓક્સિજન અને 57 દર્દી વેન્ટીલેટર ઉપર છે વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન મધ્યપ્રદેશના ઉજ્જૈનની 30 વર્ષીય યુવતી સહિત આજે 5 દર્દીના મોત થયા છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે તમામ દર્દીઓની અંતિમ વિધિ કરવામાં આવી હતી. મૃતકોની ઉંમર અને વિસ્તારના નામ-મધ્યપ્રદેશના ઉજ્જૈનની 30 વર્ષીય યુવતીનું મોત-દિનેશ […]

Continue Reading

એરપોર્ટ પર યાત્રીની સંખ્યામાં 80% ઘટાડા વચ્ચે વધુ 2 ફ્લાઇટ શરૂ થશે

8મીથી બેંગ્લોર અને 14મીથી મુંબઈ ફ્લાઇટના શિડ્યૂલ જાહેર કોરોના મહામારી વચ્ચે હવાઈ યાત્રીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. વડોદરા એરપોર્ટ પર કાર્યરત દિલ્હી, હૈદરાબાદની ફ્લાઈટમાં જૂન મહિનામાં માત્ર ૬ હજાર મુસાફરો નોંધાયા હતા. ત્યારે અગાઉ મહિને 1.20 લાખ મુસાફરોની સંખ્યા સામે આ મુસાફરો ફ્લાઈટનો ખર્ચો કાઢવા જેટલા પણ ના કહી શકાય એરલાઈન્સ કંપની દ્વારા આ […]

Continue Reading

હવે થૂંકનાર અને માસ્ક વિના રૂા.500 દંડ

શહેર વિસ્તારમાં જાહેરમાં થૂંકનારા અને પોતાનો ચહેરો માસ્ક કે અન્ય રીતે ન ઢાંકનારા પાસે રૂા. 500નો દંડ વસૂલાશે. આ ઉપરાંત શહેરી વિસ્તારના યોગ ઇન્સ્ટિટ્યૂટ અને જિમ 5 ઓગસ્ટથી નિર્ધારિત કાર્ય પદ્ધતિ-એસઓપી અનુસરીને ખોલી શકાશે. પોલીસ કમિશનરે 1 થી 31 ઓગસ્ટ સુધી અમલ જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તેના પગલે રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ, દુકાનો રાત્રે […]

Continue Reading

‘બેટા મારું મોત આવી ગયું છે, શ્વાસ લેવાતો નથી, મને ઝેર અપાવી દે’: મૃત્યુ પહેલા કોરોનાગ્રસ્ત પિતાની પુત્ર સાથેની ઓડિયો ક્લિપ વાઈરલ

વડોદરાના દંતેશ્વર વિસ્તાર 68 વર્ષીય વૃદ્ધનું કોરોના વાઈરસની સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન ન મળતા તબીબોની નિષ્કાળજીથી પિતાનું મૃત્યુ થયું હોવાનો પુત્રનો આક્ષેપ વૃદ્ધના મોત અને ઓડિયો ક્લિપ અંગે OSD વિનોદ રાવે તપાસના આદેશ આપ્યા ‘બેટા મને લાગે છે કે, હવે મારું મોત આવી ગયું છે, હવે નથી રહેવાતુ, બેટા હવે સહન […]

Continue Reading