સયાજી હોસ્પિટલમાં 119 વર્ષના વયોવૃદ્ધની થાપાની સર્જરી આટલી ઉંમરે બીપી-ઇસીજી નોર્મલ જોઇ તબીબો અચંબામાં

જે ઓપરેશનના રૂ.1.5 લાખ જેટલો ખર્ચ થાય તે  સયાજી હોસ્પિટલમાં મફત થયું સયાજી હોસ્પિટલમાં શનિવારે 119 વર્ષના વયોવૃદ્ધ વ્યક્તિના તૂટેલા થાપાનું ઓપરેશન કરાયું હતું. હોસ્પિટલના ઇતિહાસમાં આ સૌથી વધુ વ્યક્તિનું ઓપરેશન છે. હાલમાં આ વયોવૃદ્ધ દર્દીની હાલત સામાન્ય છે. મૂળે છોટાઉદેપુર જિલ્લાના કવાંટના નાનાવાંટામાં રહેતા જબરાભાઇ રેવલાભાઇ રાઠવા ગત શુક્રવારે ઘરે સવારે ખાટલા પરથી અચાનક […]

Continue Reading

50 હજારની વસ્તીએ એક ફાયર સ્ટેશનનો નિયમ છે, છતાં વડોદરામાં 18 લાખની વસ્તીએ માત્ર 6 ફાયર સ્ટેશન

50 હજારની વસ્તીએ એક ફાયર સ્ટેશન ગણીએ તો 36 ફાયર સ્ટેશનની જરૂરીયાત છે ફાયર સ્ટેશન બનાવવાના આયોજન થાય છે, પણ સમયસર બનતા નથી વડોદરા ફાયર બ્રિગેડમાં 450 સ્ટાફ હોવો જોઇએ. પરંતુ, હાલ માત્ર 267 સ્ટાફ છે સ્માર્ટ સિટીની વાતો કરતી વડોદરા મહાનગરપાલિકાના શાસનમાં રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવનાર ફાયર બ્રિગેડને સુવિધાઓ પૂરી પાડવામાં ઉંણું ઉતર્યું […]

Continue Reading

બ્રોડવે બિલ્ડર ગૃપને ત્યાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન, બિલ્ડર લોબીમાં ફફડાટ

સર્ચ દરમિયાન મોટાપાયે કાળું નાણું શોધી કાઢવામાં આવે તેવી શક્યતા વડોદરામાં કેટલાક બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ દ્વારા બ્રોડવે ગૃપમાં કરેલા રોકાણની માહિતીના પગલે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનના પગલે બિલ્ડર લોબી અને ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.બ્રોડવેના ભાગીદારોની ઓફિસો અને નિવાસ સ્થાનો પર સર્ચ ઓપરેશનનોટબંધી […]

Continue Reading

ટ્રમ્પના સમારંભમાં વડોદરાથી 10 હજાર લોકો મોકલવા ટાર્ગેટ

કાર્યક્રમને સફળ બનાવવા એડીચોટીનું જોર પાલિકાના 2 અધિકારીઓને કેવડિયા દોડાવાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનારી મુલાકાતને સફળ બનાવવા માટે તંત્રે એડીચોટીનુ જોર લગાવ્યું છે અને તેના માટે વડોદરાથી 10 હજાર લોકોને મોકલવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હોવાની વિગત પ્રકાશમાં આવી છે. 1 લાખથી વધુની જનસંખ્યા ભેગી કરવાનું […]

Continue Reading

શહીદના પરિવારને 16 એકર ખેતીની જમીન આપવાની જોગવાઈનો કાગળ પર જ અમલ

માજી સૈનિક ફાઉન્ડેશન દ્વારા કલેક્ટરને આવેદન આપી રજૂઆત શહીદોના પરિવારને રૂ. 1 કરોડ સુધીની આર્થિક સહાય આપવા માગ   શહેરના માજી સૈનિક સેવા ફાઉન્ડેશને સોમવારના રોજ કલેક્ટરને મળીને માજી સૈનિક તેમજ શહીદ સૈનિકોના પરિવારજનોના ઉત્થાન માટે રજૂઆત કરી હતી. જેમાં શહીદ સૈનિકોનાં સંતાનોને સરકારી નોકરી તેમજ પરિવારને રૂ.1 કરોડ સુધીની આર્થિક સહાય આપવામાં આવે તેવા […]

Continue Reading

અમદાવાદ, નડિયાદ અને વડોદરા કોર્ટને ઉડાવી દેવાનો પત્ર મળ્યા બાદ વડોદરા કોર્ટમાં ચેકિંગ કરાયું, કંઇ શંકાસ્પદ ન મળ્યું

અમદાવાદ હાઇકોર્ટને ધમકીભર્યો પત્ર મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ અમદાવાદ, નડિયાદ અને વડોદરા કોર્ટને ઉડાવી દેવાની ધમકી બાદ વડોદરા કોર્ટમાં ગુરૂવારે રાત્રે ચેકિંગ કરાયું હતું. પીસીબી, એસઓજી, અને ક્રાઇમ બ્રાંચની ટીમે કોર્ટ પરિસરમાં તપાસ કરી હતી. પરંતુ કોઇ પણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતુ. જેથી પોલીસે હાશકારો અનુભવ્યો હતો. જોકે પોલીસ દ્વારા કોર્ટમાં એલર્ટ રહેવા માટે […]

Continue Reading

અમદાવાદને ચંડીગઢ, સુરતને સહારનપુર, વડોદરાને મુરાદાબાદને સ્માર્ટ બનાવવાની જવાબદારી મળી

સ્માર્ટ સિટીમાં પાછળ રહેલા સ્માર્ટ સિટી ટોપ 20 સાથે સિસ્ટર સિટી બન્યા દેશના ટોપ-20 સ્માર્ટ સિટીને સૌથી પછાત 20 સ્માર્ટ શહેરને વધુ સ્માર્ટ બનાવવામાં મદદ કરવાની જવાબદારી સોંપાઇ છે. તેમને સિસ્ટર સિટી નામ અપાયું છે. સિસ્ટર સિટીને 100 દિવસની ચેલેન્જ અપાઇ છે કે તેઓ પોતાના દેખાવમાં સુધારો કરી સૌથી નીચેના 20 ક્રમથી ઉપરનો રેન્ક મેળવે. […]

Continue Reading

MSc થયેલી યુવતીએ ટોમેટો કેચઅપ, સ્ક્વોશ, જામ અને અથાણાં બનાવવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, મહિને 25 હજારનું ટર્નઓવર

બિઝનેશ વુમન બનીને ભવિષ્યમાં કંપની બનાવીને બહેનોને રોજગારી પુરી પાડવાનું મારૂ સ્વપ્ન છેઃ પ્રાચી અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ 3 વર્ષ સુધી નોકરી કરી હતી. પરંતુ મને નોકરીમાં સંતોષ થતો ન હતો એમ.એસ.સી. એન્વાયરમેન્ટલ સાયન્સનો અભ્યાસ કર્યાં બાદ તેમાં કારકિર્દી બનાવવાને બદલે વડોદરાની પ્રાચી મહેતાએ સફળ બિઝનેશ વુમન બનવા માટે બાગાયત વિભાગના કોમ્યુનિટી કેનિંગ સેન્ટરમાં તાલીમ […]

Continue Reading

વડોદરામાં છાયાપુરી બાદ પ્રતાપનગર બીજું સેટેલાઇટ સ્ટેશન બનશે 8 મહિનામાં બરોડા એક્સપ્રેસ સહિતની ટ્રેનો ડાઇવર્ટ કરાશે

જમીન સંપાદનની ગૂંચનો ટેક્નિકલ ઉકેલ શોધાયો 24 કોચની ટ્રેન સમાવી શકાય તેવાં 2 પ્લેટફોર્મ ડેવલપ કરાશે પ્રતાપનગર રેલવે સ્ટેશનને શહેરના બીજા સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસાવવામાં કેટલીક સમસ્યા નડી રહી છે. ત્યારે પ્રાથમિક તબક્કે માત્ર બે પ્લેટફોર્મને રી -ડેવલપ કરી કેટલીક ટ્રેન ડાઇવર્ટ કરવા આયોજન થયું છે. અઢી વર્ષમાં તમામ સમસ્યાઓ ઉકેલી બીજું સેટેલાઇટ સ્ટેશન બનાવાશે.વડોદરા […]

Continue Reading

વડોદરાની જેલમાં કેદ મહિલાને મૃત પતિનું મોંઢુ પણ જોવા ન દેવાયું

પરિવારના સભ્યો મૃતદેહને ટેમ્પામાં લઈને જેલ પાસે 3 કલાક ઊભો રહ્યો વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલી પત્નિ તેના મૃતક પતિના અંતિમ દર્શન કરી શકે તે માટે જેલની બહાર 3 કલાક સુધી મૃતદેહ લઈને પરિવાર ઉભો રહ્યો હતો. પરંતું માનવતા કરતા કાયદાને મોટો ગણતા જેલ અધિકારીઓએ પત્નિને આ અંગે કોઈ જાણ ન કરી તેના મૃતક […]

Continue Reading