બૂટલેગર-પોલીસના ગઠબંધન અંગેની તપાસ DySPને સોંપાઇ

વડોદરા જિલ્લા LCBએ રતનપુર ગામના બુટલેગર લાલા જયશ્વાલના ઘરે દરોડો પાડ્યો હતો બુટલેગરના ભોંયરામાં છૂપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો કોન્સ્ટેબલ જવાબદાર હશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશેઃ પીઆઇ રતનપુરના બૂટલેગર સાથેની વાતચીતનો ઓડિયો વાઇરલ   રવિ નામનો આ પોલીસ કર્મી એવું બોલતો સંભળાય છે કે એકાદ બે પેટી હોત તો ઠીક હોત […]

Continue Reading

વડોદરામાં કોરોનાની આશંકાએ 18 લોકો હોમ કોરન્ટાઇનમાં ઓબ્ઝર્વેશન હેઠળ

વિદેશથી પરત ફરેલા વધુ 6 પ્રવાસીઓનું SSGમાં મેડિકલ ચેકઅપ કરાયું વુહાન અને  શાંઘાઇથી આવેલા 2 નાગરિકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા

Continue Reading

મિત્રો સાથે સેલ્ફી લેવા જતી વખતે પગ લપસી જતા ધો-10નો વિદ્યાર્થી નર્મદા કેનાલમાં ડૂબ્યો, આવતીકાલે ગણિતનું પેપર છે

લાપતા થયેલા કિશોરના પિતા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે વડોદરા શહેર નજીક છાણી પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે સેલ્ફી લઇ રહેલા 3 મિત્રો પૈકી જતા એક કિશોરનો પગ લપસી જતા તે કેનાલમાં ડૂબી ગયો છે, વડોદરા ફાયર બ્રિગેડની ટીમે કિશોરની શોધખોળ હાથ ધરી છે. આ કિશોર ધો-10માં અભ્યાસ કરે છે, હાલ તે બોર્ડની […]

Continue Reading

શહેરમાં આજે ઠેર-ઠેર હોલિકાદહન થશે 50થી વધુ સ્થળે વૈદિક હોળી પ્રગટાવાશે

લાકડાંના બદલે ઈકો-ફ્રેન્ડલી હોળીથી 300 ઝાડ કપાતાં બચી શકે છે ધાણી-ચણા-ખજૂરની ખરીદી માટે ચાર દરવાજા વિસ્તારમાં મેદની ઊમટી શહેરીજનો સોસાયટીઓ અને પોળના નાકે સોમવારે હોલિકા દહન કરશે. પૌરાણિક કથા પ્રમાણે જેમ ભગવાને હોલિકાથી પ્રહ્લાદને બચાવ્યો હતો તેમ જ પોતાના જીવન અને વિચારોમાંથી નકારાત્મક ઊર્જાને દૂર કરવા લોકો પ્રભુને પ્રાર્થના કરશે. હોલિકા દહનમાં પારંપરિક રીતે લાકડાંનો […]

Continue Reading

દેશમાં પ્રથમવાર વડોદરા જેલનાં મહિલા કેદીઓ દ્વારા તૈયાર કરાય છે એડલ્ટ ડાઇપર

મહિલા દિનથી ડાઇપર વેચાણ માટે મૂકાયાં મહારાષ્ટ્રની યરવડા જેલ અને દિલ્હીની તિહાર જેલમાં પણ પ્રોજેક્ટ શરૂ થઇ શકે છે 

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 21મી માર્ચે વડોદરા આવશે, સત્તાવાર જાહેરાત બાકી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.21મીના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને તેમાં વડોદરાની વિઝીટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 21 માર્ચના રોજ એક દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં વડોદરા નજીક આવેલા જાહેર સાહસ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ.ના મહાકાય પ્રોજેકટની રૂપરેખા ઘડવામાં આવી રહી […]

Continue Reading

‘યસ’ બેંક, ‘નો’ મની, વડોદરામાં 400 કરોડથી વધુ રૂપિયા સલવાયા, મોટાભાગના સેલરી એકાઉન્ટ

યસ બેંકની 7 શાખા પર સવારથી જ ખાતેદારોની લાઇનો લાગી, EMI પણ અટવાતાં હાલત કફોડી સેલરી એકાઉન્ટમાંથી પગારના રૂપિયા પણ ન ઉપાડ્યાં ત્યાં તો ટ્રાન્ઝેકશન બંધ થઈ ગયાં નાણાકીય સંકટમાં ફસાયેલી ખાનગી ક્ષેત્રની યસ બેંક પર આરબીઆઇ દ્વારા પ્રતિબંધ મૂકીને નાણાં ઉપાડવાની મર્યાદા 50 હજાર કરી દીધી છે. જેને પગલે શુક્રવારે સવારથી જ શહેરની યસ […]

Continue Reading

ઇટાલીથી ચીન થઇ આવેલા યુવકની તબિયત લથડતાં SSGમાં ખસેડાયો

કોરોનાના એલર્ટ વચ્ચે વિદેશથી આવતા લોકો પર નજર રિપોર્ટ નેગેટિવ આવ્યો, યુવકને હોમ કોરન્ટાઇનમાં રખાયો કોરોના વાયરસના કેસોમાં વધારો દેખાતાની સાથે જ રાજ્યના હેલ્થ ડિપાર્ટમેન્ટને એલર્ટ કરી દેવાયું હતું.ઇટાલીથી ચાયના થઇ સ્વદેશ આવેલા વડોદરાના યુવકને ઓબ્ઝર્વેશનમાં મુકાયો હતો. તેની સાથે બુધવારે રાજ્યના ચીફ સેક્રેટરી દ્વારા તમામ શહેરોના હેલ્થ ડિપાર્ટમેન્ટના પ્રતિનિધીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી મિટીંગ યોજી […]

Continue Reading

બોર્ડ પરીક્ષામાં પેપર બોક્સ ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેકિંગ એપનો પ્રથમવાર ઉપયોગ થશે

ધો. 10-12ના 73,668 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે સીસીટીવીથી સજ્જ કરાયેલા 2769 બ્લોક્સમાં પરીક્ષા લેવાશે જેલમાં ક્લાસરૂમ ઊભો કરી બ્લેકબોર્ડ, બેન્ચીસ મૂકાયાં  ગુરુવારથી શરૂ થનારી 10-12ની બોર્ડ પરીક્ષાઓમાં 73,668 વિદ્યાર્થીઓ ભાગ લેશે. 2769 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવશે. તમામ બ્લોક સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. આ વર્ષે પ્રથમવાર પેપર બોક્સ ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે. વડોદરા […]

Continue Reading

શહેરમાં દરેક સોસાયટી ઈકો ફ્રેન્ડલી જ હોળી પ્રગટાવે તો 300 પર્યાવરણ રક્ષકો (વૃક્ષ) હોમાતાં બચી શકે છે

શહેરમાં ઠેર-ઠેર પ્રજ્વલ્લિત કરાતી હોળીમાં  80 હજાર કિલો લાકડું હોમાય છે 9 માર્ચના રોજ હોળીના તહેવાર નિમિત્તે શહેરભરમાં 3 હજાર જેટલા સ્થળો પર હોલીકા દહન કરવામાં આવશે. જેમાં 80 હજાર કિલો લાકડું નિરર્થક હોમી દેવાશે. વનવિભાગના મતે 1 ઝાડમાંથી ઓછામાં ઓછું 300 કિલો લાકડું નિકળે છે. જો શહેરમાં દરેક નાગરીક લાકડાની જગ્યાઅે છાણા અને ઘાસનો […]

Continue Reading