ટ્રમ્પ-મોદીના કાર્યક્રમ માટે આમંત્રિત 1.25 લાખને પોલીસ વેરિફિકેશન પછી જ પ્રવેશ

આમંત્રિત આધાર કે પાન કાર્ડ આપે પછી પોલીસ ગુનાઈત રેકોર્ડ છે કે નહીં તે ઈગુજકોપમાં ચેક કરશે રોડ શોમાં ટ્રમ્પ અને મોદીની 40 કાર અને 15 પોલીસ વાહન હશે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, અને નરેન્દ્ર મોદીના મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમમાં તેમજ રોડ શો માં 1.25 લાખ લોકો હાજર રહેશે. આ તમામ લોકોને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા […]

Continue Reading

ટ્રમ્પના સમારંભમાં વડોદરાથી 10 હજાર લોકો મોકલવા ટાર્ગેટ

કાર્યક્રમને સફળ બનાવવા એડીચોટીનું જોર પાલિકાના 2 અધિકારીઓને કેવડિયા દોડાવાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનારી મુલાકાતને સફળ બનાવવા માટે તંત્રે એડીચોટીનુ જોર લગાવ્યું છે અને તેના માટે વડોદરાથી 10 હજાર લોકોને મોકલવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હોવાની વિગત પ્રકાશમાં આવી છે. 1 લાખથી વધુની જનસંખ્યા ભેગી કરવાનું […]

Continue Reading

MSc થયેલી યુવતીએ ટોમેટો કેચઅપ, સ્ક્વોશ, જામ અને અથાણાં બનાવવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, મહિને 25 હજારનું ટર્નઓવર

બિઝનેશ વુમન બનીને ભવિષ્યમાં કંપની બનાવીને બહેનોને રોજગારી પુરી પાડવાનું મારૂ સ્વપ્ન છેઃ પ્રાચી અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ 3 વર્ષ સુધી નોકરી કરી હતી. પરંતુ મને નોકરીમાં સંતોષ થતો ન હતો એમ.એસ.સી. એન્વાયરમેન્ટલ સાયન્સનો અભ્યાસ કર્યાં બાદ તેમાં કારકિર્દી બનાવવાને બદલે વડોદરાની પ્રાચી મહેતાએ સફળ બિઝનેશ વુમન બનવા માટે બાગાયત વિભાગના કોમ્યુનિટી કેનિંગ સેન્ટરમાં તાલીમ […]

Continue Reading

ઝવેરી સિક્યુરિટી અને અને અવની પેટ્રોકેમિકલ કંપનીમાં 12 સ્થળોએ આવકવેરા વિભાગના દરોડા, વાંધાજનક દસ્તાવેજો કબજે કરીને તપાસ શરૂ કરી

વડોદરા પોલીસની ટીમને સાથે રાખીને ઝવેરી સિક્યુરિટીમાં દરોડાદરોડાને પગલે અન્ય શેરદલાલો અને કંપનીઓમાં ફફડાટ ફેલાયો  વડોદરા શહેરમાં ઝવેરી સિક્યુરીટી અને અને અવની પેટ્રોકેમિકલ કંપનીમાં આજે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે અને વાંધાજનક દસ્તાવેજો કબજે કરીને તપાસ શરૂ કરી છે.મોટાપાયે બેનામુ કાળુ નાણુ મળે તેવી શક્યતાવડોદરા શહેરના સયાજીગંજ આવેલા ઝવેરી સિક્યુરીટી અને અલકાપુરી વિસ્તારમાં અવની પેટ્રોકેમિકલ કંપનીમાં આવકવેરા વિભાગે […]

Continue Reading

પ્રથમ વખત મોબાઇલ એપ થકી આર્થિક જનગણના થશે, આજથી સાતમી આર્થિક જનગણનાનો પ્રારંભ થશે

વડોદરા શહેર-જિલ્લામાં 21 જાન્યુઆરીથી સાતમી આર્થિક જનગણના (ઇકોનોમિક સેન્સસ સરવે)નો પ્રારંભ થશે. કોમન સર્વિસ સેન્ટરના 2 હજાર કર્મચારીઓ ઘર,દુકાનો તેમજ ઉદ્યોગોનાં સ્થળ પર પહોંચીને આર્થિક સરવે કરશે. જ્યારે પહેલી વખત આ આર્થિક જનગણના ‘સેન્સસ’ મોબાઇલ એપ દ્વારા કરવામાં આવશે. જેમાં કોઈ પણ ફિઝિકલ ફોર્મનો ઉપયોગ થશે નહીં. સરકારનો આર્થિક જનગણના પાછળનો ઉદ્દેશ એવા ઉદ્યોગો જે […]

Continue Reading

Iran admits to shooting down Ukrainian passenger plane unintentionally

Iran unintentionally shot down the Ukrainian plane that crashed near Tehran this week, killing 176 people, the nation’s state media reported.The general staff of Iran’s armed forces said the crash Wednesday was due to human error. Iran targeted the passenger plane unintentionally, Press TV said.”A sad day. Preliminary conclusions of internal investigation by Armed Forces: […]

Continue Reading

હરણીની ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં ATSએ જાફરની બે કલાક આકરી પૂછપરછ કરતાં ચોંકાવનારા ઈરાદા બહાર આવ્યા

તમિલનાડુથી બે સાથી આવે પછી એક મહિનામાં જ ગુજરાતમાં હુમલો કરવાના હતા, પણ તે પહેલા જાફર ઝડપાઈ ગયો મુંબઈમાં હથિયારો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો ઉતારવાની તૈયારી હતી જાફર ફદિાઈન જેહાદી માનસિકતા ધરાવે છે, અમદાવાદ-સુરત નિશાના પર હતા વડોદરા ખાતેથી પકડાયેલા આઈએસઆઈએસના ત્રાસવાદી ઝાફરે એક જ મહિનામાં હુમલો કરવાની યોજના ઘડી હોવાનો ઘટસ્ફોટ એટીએસની તપાસમાં થયો […]

Continue Reading

Ministry of External Affairs issue Travel Advisory for Iraq

January 08, 2020 In view of the prevailing situation in Iraq, Indian nationals are advised to avoid all non-essential travel to Iraq until further notification. Indian nationals residing in Iraq are advised to be alert and may avoid travel within Iraq. Our Embassy in Baghdad and Consulate in Erbil will continue to function normally to […]

Continue Reading

કડકડતી ઠંડીમાં વહેલી સવારે 1 લાખ બરોડિયન્સ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં દોડ્યા, ફિટ ઇન્ડિયાનો મેસેજ આપ્યો

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનને નવલખી મેદાનથી પ્રસ્થાન કરાવ્યું એક કિ.મી.ની દિવ્યાંગ રન, 5 કિ.મી., 10 કિ.મી., 21 કિ.મી. અને 42 કિ.મી.ની કેટેગરીમાં મેરેથોન યોજાઇટ્રાફિક પોલીસના 600થી વધુ જવાનોએ મેરેથોન સમગ્ર રૂટ પર ટ્રાફિક નિયમનની વ્યવસ્થા સંભાળી  વડોદરા શહેરમાં આજે ફિટ ઇન્ડિયાના મેસેજ સાથે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારે કડકડતી […]

Continue Reading

સ્ટેચ્યૂ ખાતે 9 જાન્યુ.એ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

કલેકટરે રાજપીપળા ખાતે બેઠક યોજી 50 વિદેશી સહિત 89 પતંગબાજો આવશે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આગામી 9 મી જાન્યુઆરીના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડીયામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. જેમાં વિવિધ 15 દેશના આંતરરાષ્ટ્રીય કક્ષાના 50 અને ભારતના વિવિધ 8 રાજ્યોના 39 સહિત કુલ 89 પતંગબાજો ભાગ લેશે.કેવડીયાના આંગણે થનારી આંતરાષ્ટ્રીય […]

Continue Reading