પોઝિટિવ કેસનો કુલ આંક 5686 ઉપર પહોંચ્યો, 222 દર્દીની હાલત ગંભીર, 4479 દર્દી રિકવર થયા

ધન્વંતરી રથની 34 ટીમોએ અત્યાર સુધીમાં 1.95 લાખ લોકોનું ચેકઅપ કર્યું વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 5686 ઉપર પહોંચી ગયો છે અને સત્તાવાર મૃત્યુઆંક 111 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 4479 દર્દી રિકવર થયા છે. હાલ 1196 એક્ટિવ કેસ છે, જે પૈકી 161 દર્દી […]

Continue Reading

30 વર્ષની યુવતી સહિત વધુ 5 દર્દીના મોત, કેસની કુલ સંખ્યા 5256 થઇ, 4029 દર્દી રિકવર થયા

વડોદરામાં હાલ 1126 એક્ટિવ કેસ છે, જે પૈકી 144 દર્દી ઓક્સિજન અને 57 દર્દી વેન્ટીલેટર ઉપર છે વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન મધ્યપ્રદેશના ઉજ્જૈનની 30 વર્ષીય યુવતી સહિત આજે 5 દર્દીના મોત થયા છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે તમામ દર્દીઓની અંતિમ વિધિ કરવામાં આવી હતી. મૃતકોની ઉંમર અને વિસ્તારના નામ-મધ્યપ્રદેશના ઉજ્જૈનની 30 વર્ષીય યુવતીનું મોત-દિનેશ […]

Continue Reading

હવે થૂંકનાર અને માસ્ક વિના રૂા.500 દંડ

શહેર વિસ્તારમાં જાહેરમાં થૂંકનારા અને પોતાનો ચહેરો માસ્ક કે અન્ય રીતે ન ઢાંકનારા પાસે રૂા. 500નો દંડ વસૂલાશે. આ ઉપરાંત શહેરી વિસ્તારના યોગ ઇન્સ્ટિટ્યૂટ અને જિમ 5 ઓગસ્ટથી નિર્ધારિત કાર્ય પદ્ધતિ-એસઓપી અનુસરીને ખોલી શકાશે. પોલીસ કમિશનરે 1 થી 31 ઓગસ્ટ સુધી અમલ જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તેના પગલે રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ, દુકાનો રાત્રે […]

Continue Reading

‘બેટા મારું મોત આવી ગયું છે, શ્વાસ લેવાતો નથી, મને ઝેર અપાવી દે’: મૃત્યુ પહેલા કોરોનાગ્રસ્ત પિતાની પુત્ર સાથેની ઓડિયો ક્લિપ વાઈરલ

વડોદરાના દંતેશ્વર વિસ્તાર 68 વર્ષીય વૃદ્ધનું કોરોના વાઈરસની સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન ન મળતા તબીબોની નિષ્કાળજીથી પિતાનું મૃત્યુ થયું હોવાનો પુત્રનો આક્ષેપ વૃદ્ધના મોત અને ઓડિયો ક્લિપ અંગે OSD વિનોદ રાવે તપાસના આદેશ આપ્યા ‘બેટા મને લાગે છે કે, હવે મારું મોત આવી ગયું છે, હવે નથી રહેવાતુ, બેટા હવે સહન […]

Continue Reading

Unlock3: Curfew Ends, No Schools Till End-August, Gyms Can Reopen

Schools, colleges and educational institutions will remain shut till the end of August, the government said in the fresh guidelines issued today. New Delhi:  Night curfew has been scrapped altogether and gyms and yoga institutes that are not in containment zones have been allowed to reopen in Unlock3 — the third phase of lifting of […]

Continue Reading

વડોદરામાં આજે રેકોર્ડ બ્રેક 96 પોઝિટિવ, કુલ કેસ: 4290, વધુ 8 દર્દીના મોત, ભરૂચમાં નવા 21, પંચમહાલમાં 12 અને નર્મદામાં 6 કેસ

સાવલી-ડેસર APMCના પ્રમુખનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે અત્યાર સુધીના સૌથી વધુ 96 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 4290 પર પહોંચી ગયો છે. વડોદરામાં આજે વધુ 32 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 3295 […]

Continue Reading

Air India Delhi-Moscow flight called back after pilot found corona positive

NEW DELHI: An Air India aircraft winging its way from Delhi to Moscow with no passengers on board on Saturday morning had to be called back to Delhi from over Uzbekistan after the airline realised that one of the pilots onboard had tested corona positive. An oversight by the team checking pre-flight test reports of crew members […]

Continue Reading

વડોદરામાં કોરોનાથી વધુ 4 દર્દીના મોત, મહીસાગર જિલ્લામાં કેસો વધતા રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ લુણાવાડાની મુલાકાત લીધી

રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ લુણાવાડામાં તંત્ર અને આરોગ્યકર્મીઓ સાથે બેઠક કરીકલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સાથેની બેઠકમાં કોરોના વાઈરસને નિયંત્રણમાં લેવા માટે સૂચનો આપ્યા વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન વધુ 4 દર્દીઓના મોત થયા છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 55 વર્ષીય પ્રકાશ ગોપાલભાઇ પટેલ(રહે કાછીયાપોળ રાજમહેલ રોડ)નું કોરોનાથી મોત થયું છે. જ્યારે નસવાડીની 22 […]

Continue Reading

Goa CM wants lockdown for 15 more days; CISF official in Kolkata succumbs to virus

While the Centre is yet to make any announcements on its strategies after May 31, Goa Chief Minister Pramod Sawant on Friday called for an extended lockdown to contain the spread of coronavirus which has infected over 1,65,000 nationwide so far. Speaking to news agency ANI, he said: “I spoke to Home Minister Amit Shah […]

Continue Reading

કારેલીબાગના PSI કોરોના પોઝિટિવ, 3 દર્દીના મોત, વધુ 28 પોઝિટિવ સાથે કુલ કેસ 961 થયા, મહિસાગરમાં કુલ 120 કેસ

કાલોલ તાલુકામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો, અમદાવાદથી આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો કારેલીબાગ પોલીસ સ્ટેશનના PSI એચ. એમ. પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી તેમના સંપર્કમાં આવેલા બે પોલીસકર્મીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 28 પોઝિટિવ નોંધાયા છે. આ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 961 થઇ છે. વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી […]

Continue Reading