એમ.એસ.યુનિવર્સિટીમાં દિવાળી : સિવિલ-કન્સ્ટ્રક્શન-ફેબ્રિકેશન વર્ક માટે રૃ.૩.૮૨ કરોડના ટેન્ડર બહાર પડ્યા

આવી,સિન્ડિકેટ સભ્યોના માનીતાઓ ગેલમા, જર્નાલિઝમ, પરર્ફોમિંગ આર્ટસ ફેકલ્ટી અને હિન્દી ડિપાર્ટમેન્ટમાં એક્સ્ટેન્સ માટે રૃ.૨.૫૦ કરોડનું અને હોસ્ટેલ્સમાં સુધારા વધારા માટે રૃ.૮૦ લાખનું બજેટ એમ.એસ.યુનિવર્સિટીએ આજે ફેકલ્ટીઓ અને હોસ્ટેલોમાં સુધારા-વધારા કરવા માટે રૃ.૩.૮૨ કરોડનું ઇ-ટેન્ડર બહાર પાડયુ હતું. આ ટેન્ડર જાહેર થતાં જ યુનિવર્સિટી ઓફિસમાં હવે કોન્ટ્રાક્ટરોની અવરજવર વધી જશે ખાસ કરીને સિન્ડિકેટ સભ્યોના માનીતા કોન્ટ્રાક્ટરો […]

Continue Reading

90% લોકો દિવાળીમાં કાજુની મીઠાઇ ખરીદી શકતા નથી, જેથી જીરો પ્રોફિટથી મીઠાઇ બનાવીને વેચે છે

14 વર્ષથી નહીં નફો અને નહીં નુકસાનના ધોરણે તમામ વર્ગોને પોષાય તેવા ભાવે દિવાળીમાં મીઠાઈ બનાવે છે વર્ષ 2005માં મકરપુરા જી.આઈ.ડી.સીમાં સર્વે કર્યો કે, કેટલા કર્મચારીઓને દિવાળીના સમયે કાજુની મીઠાઈ મળે છે. સર્વેમાં ખ્યાલ આવ્યો કે 90% કર્મચારીઓને કાજુની મીઠાઈ મળતી નથી. અને તેઓ રૂપિયા ખર્ચીને ખરીદી શકતા નથી. જેથી વિચાર આવ્યો કે, કાજુની મીઠાઈ […]

Continue Reading

દિવાળીના તહેવારોને પગલે ફરસાણ, મીઠાઇ, બેકરી ઉત્પાદકો પર ફૂડ વિભાગના દરોડા, 11 કિલો અખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો

ફરસાણમાં તેલ કેવા પ્રકારનું વપરાય છે તેનું ફુડ ઇન્સપેક્ટરોએ ચેકિંગ કરાયું વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આજે ફરસાણ, મીઠાઇ અને બેકરીની દુકાનો તેમજ તેમના ઉત્પાદક એકમો ઉપર દરોડા પાડ્યા હતા. જેમાં 11 કિલો અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કર્યો હતો. અને 8 વેપારીઓને નોટીસો ફટકારી હતી. આ કામગીરી આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં લઇને કરવામાં આવી હતી.શિડ્યુલ-4 મુજબ 8 […]

Continue Reading

ઓનલાઇન ખરીદીને કારણે માટીકામના વ્યવસાયને 60 ટકાનો ફટકો પડ્યો, કુંભાર પરિવારો ઘરનું ગુજરાન ચલાવી શકતા નથી

વડોદરાના કુંભાર પરિવારો દિવાળીના તહેવારમાં દીવડા, ઝુમ્મર અને પોર્ટ જેવી વિવિધ ચીજવસ્તુઓ બનાવીને આખા વર્ષની કમાણી કરે છે. અને વર્ષ દરમિયાન ઘરનું ગુજરાન ચલાવે છે. પરંતુ ઓનલાઇન ખરીદીના વધેલા વ્યવસાયે 20 જેટલા કુંભાર પરિવારોની હાલત પણ કફોડી કરી દીધી છે. અને તેમના વ્યવસાયમાં 60 ટકા સુધીનો ફટકો પડ્યો છે.માટીકામના વ્યવસાય પર ઘરનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ […]

Continue Reading