વડોદરાની માંજલપુર સ્થિત અંબે સ્કૂલના સંચાલકો દ્વારા ફી વસુલાત કરવાની વાતથી વાલીઓનો હોબાળો
વડોદરાના અંબે ગ્રૂપ ઑફ સ્કુલ દ્વારા વાલીઓને ફી ભરી દેવા અંગે પત્ર પાઠવી ઓનલાઇન શિક્ષણ શરૂ કરવાની જાણ કરવામાં આવી હતી તેની સામે આજે વાલીઓએ માંજલપુર સ્થિત અંબે સ્કૂલ ખાતે પહોંચી જઈ હોબાળો મચાવ્યો હતો. જેથી શાળા સંચાલકોએ પોલીસ બોલાવી લીધી હતી. વડોદરાના અંબે ગ્રૂપ ઑફ સ્કુલ સંચાલિત શાળાઓના પ્રિન્સિપાલ નીલમ સિંઘે તાજેતરમાં શાળાના વિદ્યાર્થીઓના […]
Continue Reading