વડોદરાની આયુષી ધોળકિયા બની મિસ ટીન ઇન્ટરનેશનલ 2019, ભારતે 27 વર્ષમાં પહેલી વાર જીત્યો એવોર્ડ
19 ડિસેમ્બરે ગુરુગ્રામમાં પ્રતિયોગિતા હતી, જેમાં 22 દેશોની પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતોઆયુષીએ પ્રતિયોગિતામાં ‘બેસ્ટ ઇન નેશનલ કોસ્ચ્યૂમ’ અને ‘બેસ્ટ ઇન સ્પીચ’ એવોર્ડ પણ જીત્યો વડોદરાની 16 વર્ષીય આયુષી ધોળકિયાએ મિસ ટીન ઇન્ટરનેશનલ 2019નો એવોર્ડ જીત્યો છે. 19મી ડિસેમ્બરે ગુરુગ્રામમાં આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મિસ ટીન ઇન્ટરનેશનલ દુનિયાનું સૌથી જૂનું ટીન પજેન્ટ(ટાઇટલ) છે અને છેલ્લા […]
Continue Reading