ટ્રેનમાં મુસાફરોને વાસી બ્રેડ બટર પીરસનાર કોન્ટ્રાક્ટરને 2 લાખ દંડ

શતાબ્દીના કોન્ટ્રાક્ટરને એક બ્રેડ બટર 5 હજારમાં પડ્યું મુંબઇથી અમદાવાદ જતી શતાબ્દી એકસપ્રેસમાં મંગળવારે બે કોચના 40 યાત્રીઓએ બ્રેડ બટર આરોગ્યા બાદ માથાંનાદુ:ખાવા અને તકલીફની ફરિયાદોથી હોબાળો મચી ગયો હતો.બનાવના સંબંધમાં આઈઆરસીટીસીએ સનસાઈન ફૂડ કેટરર્સને બે લાખ રૂપીયાનો દંડ કર્યો હતો અને કોન્ટ્રાકટરનું લાયસન્સ રદ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવના પગલે કોન્ટ્રાકટરના […]

Continue Reading

કાળા પાણીની સજા, આરવી દેસાઇ રોડના લોકોએ ક્યાં સુધી પાણી વેચાતું લેવાનું?

2019માં પાણીનું દુઃખ ભોગવ્યું, 2020ના પ્રારંભે ફરીથી મોકાણ 2020ના નવા વર્ષના પ્રારંભે આરવી દેસાઇ રોડ પર ફરીથી ગંદા પાણીની મોંકાણ ઉભી થતાં પાલિકા માટે નવુ વર્ષ પાણી માટે મુસીબતભર્યુ સાબિત થયું છે. શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં એક વર્ષ સુધી દુષિત પાણીની સમસ્યા ઉભી થઇ હતી. જેના કારણે વાઘોડિયા રોડ,ડભોઇ રોડ,આજવા,સરદાર એસ્ટેટ, સોમાતળાવ,કપૂરાઈ,તરસાલી,માણેજા,જાંબુવાના છ લાખ […]

Continue Reading

TP 13માં જીવડાં ઓછાં થયાં તો સુભાનપુરામાં કાળું પાણી આવ્યું

પાલિકાના પાપે સુભાનપુરામાં દૂષિત પાણીની સમસ્યાનું પુનરાવર્તનસોસાયટી બહાર દૂષિત પાણીનું મૂળ શોધવા ખાડા ખોદ્યા, રહીશોને ટેન્કર મંગાવવા પડે છે શહેરના ટીપી 13 વિસ્તારની સોસાયટીમાં મોડેથી વિતરણ કરાયેલા પાણીમાં જીવડા ઓછા થયા હતા તો સુભાનપુરામાં કાળુ પાણી આવતા પાણી વિવાદ વધી રહ્યો છે. શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં એક વર્ષ સુધી પાણીની સમસ્યા રહી હતી અને […]

Continue Reading

દિવાળીના તહેવારોને પગલે ફરસાણ, મીઠાઇ, બેકરી ઉત્પાદકો પર ફૂડ વિભાગના દરોડા, 11 કિલો અખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો

ફરસાણમાં તેલ કેવા પ્રકારનું વપરાય છે તેનું ફુડ ઇન્સપેક્ટરોએ ચેકિંગ કરાયું વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આજે ફરસાણ, મીઠાઇ અને બેકરીની દુકાનો તેમજ તેમના ઉત્પાદક એકમો ઉપર દરોડા પાડ્યા હતા. જેમાં 11 કિલો અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કર્યો હતો. અને 8 વેપારીઓને નોટીસો ફટકારી હતી. આ કામગીરી આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં લઇને કરવામાં આવી હતી.શિડ્યુલ-4 મુજબ 8 […]

Continue Reading

દેશમાં પ્રથમ વખત રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાન ગુજરાતના ઢોકળાં -થેપલાં, રાજસ્થાનના દાલબાટી પર રિસર્ચ કરશે

દરેક રાજ્યની પ્રચલિત વાનગીઓની શરીર પર અસર અંગે રિસર્ચ કરી રિપોર્ટ તૈયાર કરશે કેન્દ્ર સરકાર આ રિપોર્ટ આધારે પોલિસી બનાવાશે ગુજરાતમાં કહેવત છે. ‘ અન્ન એવો ઓડકાર. માણસ જેવું ખાય છે તેવી શરીર પર અસર વર્તાય છે. ફિટ ઇન્ડિયા અંતર્ગત રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાન, જયપુર દરેક રાજ્યની સૌથી પ્રચલિત વાનગી અંગે રિસર્ચ કરી રિપોર્ટ તૈયાર કરશે. […]

Continue Reading

મહાકાળી સેવ ઉસળ પર ફૂડ વિભાગના દરોડા, મસાલા, ચટણી, સેવ, વટાણાના નમૂના લેવાયા

વડોદરામાં 500થી વધુ સેવ ઉસળની દુકાનો-લારીઓ આવેલી છે વડોદરાના વિવિધ વિસ્તારોમાં સેવઉસળની લારીઓ ઉપર તપાસ વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના જાણીતા મહાકાળી સેવ ઉસળની ત્યાં દરોડા પાડી ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન સેવ ઉસળ બનાવવામાં ઉપયોગમાં લેવાતી વિવિધ ચીજવસ્તુઓનું ચેકિંગ કરીને સેમ્પલો લેવામાં આવ્યા હતા. મસાલા, ચટણી, સેવ, પાઉં અને વટાણાના સેમ્પલ […]

Continue Reading

પાલિકાએ બીજા દિવસે પણ પાડ્યાં પાણીપુરીવાળા પર દરોડા, પ્લાસ્ટિકની કોથળીમાં બાંધીને બટાકા સાથે ચણા બફાતા હતા

સતત બીજા દિવસે પાણીપુરીવાળા પર પાલિકાના દરોડા શ્રીનગરમાં  શૌચાલય પાસે જ ચણા-બટાકા બાફવાની ભઠ્ઠી ગુરુવારે છાણી અને માંજલપુર અલવાનાકા વિસ્તારના પાણીપુરી વેચતા 22 ફેરિયાને ત્યાં દરોડા પાડી 90 કિલો જથ્થો ફેંકી દીધો હતો અને ચોખ્ખાઇ ન રાખવા બદલ સાત પાણીપુરીવાળાને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. બુધવારે ન્યૂ વીઆઇપી રોડ અને સમા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા […]

Continue Reading

ભોજનમાં પણ ‘આકરી’ સજા, ગુજરાતની 15 જેલમાં કેદીઓને ગુણવત્તા વિનાનું ભોજન પીરસાય છે

દેશમાં પ્રથમ વખત રાજ્યમાં જેલના ભોજનના નમૂનાની ફૂડ વિભાગ દ્વારા ચકાસણી કરાઇ વડોદરા ખાતે આવેલી ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી દ્વારા રાજ્યભરમાં આવેલી 23 જેલના ભોજન પર કરવામાં આવેલ પરીક્ષણના પરિણામો ગંભીર આવ્યા છે. ડો.હેમંત કોષિયાના જણાવ્યા પ્રમાણે જમવાનો અધિકાર માનવનો પ્રાથમિક અધિકાર છે. ગુણવત્તા સાથેનું જમવાનું મળે તે માટે ઓથોરિટી સક્રિય રીતે કામ કરી […]

Continue Reading

વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલની કેન્ટીનના ભોજનમાંથી કોકરોચ નીકળ્યા, મેનેજમેન્ટે દર્દીના પુત્ર સાથે ઉદ્ધતાઇ ભર્યું વર્તન કર્યું

મોં માંગી ફી વસુલતી હોસ્પિટલમાં ચાલતી લોલમલોલ વડોદરા શહેરના રેસકોર્સ પાસે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીના જમવામાં કોકરોચ નીકળ્યા હતા. જોકે, દર્દીના પુત્રએ સત્તાવાળાઓને રજૂઆત કરતા તેઓએ ભૂલ સ્વીકારી લીધી હતી. અને નિષ્કાળજી દાખવનાર કેન્ટીનના બે કર્મચારીને છૂટા કરી દીધા હતા. બે થાળીમાં દાળમાં કોકરોચ નીકળ્યાવડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ ઉપર રહેતા દિપેનભાઇ ઇખાનકરે […]

Continue Reading

વડોદરા સેન્ટ્રલ મોલમાં આવેલી KFC રેસ્ટોરન્ટમાં બર્ગરમાંથી જીવતી ઈયળ નિકળી, ગ્રાહકે વિરોધ કર્યો

KFCની ગંભીર બેદરકારી સામે વિરોધ કરનાર ગ્રાહકને યોગ્ય જવાબ ન મળ્યો વડોદરા સેન્ટ્રલ ખાતે મોલ આવેલા KFC રેસ્ટોરન્ટમાં આજે રવિવારે બપોરે બર્ગરમાંથી જીવતી ઈયળ નીકળી હતી. જેથી રવિ રાવલ નામના ગ્રાહકે વિરોધ કર્યો હતો. ફૂડ એન્ડસેફ્ટીના લાઇસન્સની કોપી માંગનાર રવિને KFCના સ્ટાફે દોઢ કલાક સુધી હેરાન કર્યો હતો. જેથી રવિએ KFCની બેદરકારી સામે પાલિકામાં ફરિયાદ […]

Continue Reading