કાલાઘોડાના હનુમાનજી મંદિર પાસે 2 વર્ષના બાળકના મોઢે કૂતરાએ બચકાં ભર્યાં, કૂતરું આડું આવી જતાં પટકાયેલા MSUના પ્યૂનનું મોત

શહેરમાં 60,000 રખડતાં કૂતરાંઓનો આતંક પાલિકા પણ માંડ 50 ટકા જ શોધી શકે છે, ખસીકરણ ફેઇલ પુત્રની ચીસ સાંભળી માતાએ દોડી આવી કૂતરાને ભગાડ્યું બાળકને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં ખસેડાયો રખડતા કૂતરાઓના આતંકને કારણે 2 કિસ્સાઓ સામે આવ્યા છે. એક કિસ્સામાં ચાણસદ વિસ્તારમાં બાઇક પર જતી વેળાએ કૂતરું વચ્ચે આવી જતાં યુવાનનું મોત […]

Continue Reading

બૂટલેગર-પોલીસના ગઠબંધન અંગેની તપાસ DySPને સોંપાઇ

વડોદરા જિલ્લા LCBએ રતનપુર ગામના બુટલેગર લાલા જયશ્વાલના ઘરે દરોડો પાડ્યો હતો બુટલેગરના ભોંયરામાં છૂપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો કોન્સ્ટેબલ જવાબદાર હશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશેઃ પીઆઇ રતનપુરના બૂટલેગર સાથેની વાતચીતનો ઓડિયો વાઇરલ   રવિ નામનો આ પોલીસ કર્મી એવું બોલતો સંભળાય છે કે એકાદ બે પેટી હોત તો ઠીક હોત […]

Continue Reading

વડોદરામાં કોરોનાની આશંકાએ 18 લોકો હોમ કોરન્ટાઇનમાં ઓબ્ઝર્વેશન હેઠળ

વિદેશથી પરત ફરેલા વધુ 6 પ્રવાસીઓનું SSGમાં મેડિકલ ચેકઅપ કરાયું વુહાન અને  શાંઘાઇથી આવેલા 2 નાગરિકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા

Continue Reading

મિત્રો સાથે સેલ્ફી લેવા જતી વખતે પગ લપસી જતા ધો-10નો વિદ્યાર્થી નર્મદા કેનાલમાં ડૂબ્યો, આવતીકાલે ગણિતનું પેપર છે

લાપતા થયેલા કિશોરના પિતા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે વડોદરા શહેર નજીક છાણી પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે સેલ્ફી લઇ રહેલા 3 મિત્રો પૈકી જતા એક કિશોરનો પગ લપસી જતા તે કેનાલમાં ડૂબી ગયો છે, વડોદરા ફાયર બ્રિગેડની ટીમે કિશોરની શોધખોળ હાથ ધરી છે. આ કિશોર ધો-10માં અભ્યાસ કરે છે, હાલ તે બોર્ડની […]

Continue Reading

દેશમાં પ્રથમવાર વડોદરા જેલનાં મહિલા કેદીઓ દ્વારા તૈયાર કરાય છે એડલ્ટ ડાઇપર

મહિલા દિનથી ડાઇપર વેચાણ માટે મૂકાયાં મહારાષ્ટ્રની યરવડા જેલ અને દિલ્હીની તિહાર જેલમાં પણ પ્રોજેક્ટ શરૂ થઇ શકે છે 

Continue Reading

ઇટાલીથી ચીન થઇ આવેલા યુવકની તબિયત લથડતાં SSGમાં ખસેડાયો

કોરોનાના એલર્ટ વચ્ચે વિદેશથી આવતા લોકો પર નજર રિપોર્ટ નેગેટિવ આવ્યો, યુવકને હોમ કોરન્ટાઇનમાં રખાયો કોરોના વાયરસના કેસોમાં વધારો દેખાતાની સાથે જ રાજ્યના હેલ્થ ડિપાર્ટમેન્ટને એલર્ટ કરી દેવાયું હતું.ઇટાલીથી ચાયના થઇ સ્વદેશ આવેલા વડોદરાના યુવકને ઓબ્ઝર્વેશનમાં મુકાયો હતો. તેની સાથે બુધવારે રાજ્યના ચીફ સેક્રેટરી દ્વારા તમામ શહેરોના હેલ્થ ડિપાર્ટમેન્ટના પ્રતિનિધીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી મિટીંગ યોજી […]

Continue Reading

બોર્ડ પરીક્ષામાં પેપર બોક્સ ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેકિંગ એપનો પ્રથમવાર ઉપયોગ થશે

ધો. 10-12ના 73,668 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે સીસીટીવીથી સજ્જ કરાયેલા 2769 બ્લોક્સમાં પરીક્ષા લેવાશે જેલમાં ક્લાસરૂમ ઊભો કરી બ્લેકબોર્ડ, બેન્ચીસ મૂકાયાં  ગુરુવારથી શરૂ થનારી 10-12ની બોર્ડ પરીક્ષાઓમાં 73,668 વિદ્યાર્થીઓ ભાગ લેશે. 2769 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવશે. તમામ બ્લોક સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. આ વર્ષે પ્રથમવાર પેપર બોક્સ ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે. વડોદરા […]

Continue Reading

શહેરમાં દરેક સોસાયટી ઈકો ફ્રેન્ડલી જ હોળી પ્રગટાવે તો 300 પર્યાવરણ રક્ષકો (વૃક્ષ) હોમાતાં બચી શકે છે

શહેરમાં ઠેર-ઠેર પ્રજ્વલ્લિત કરાતી હોળીમાં  80 હજાર કિલો લાકડું હોમાય છે 9 માર્ચના રોજ હોળીના તહેવાર નિમિત્તે શહેરભરમાં 3 હજાર જેટલા સ્થળો પર હોલીકા દહન કરવામાં આવશે. જેમાં 80 હજાર કિલો લાકડું નિરર્થક હોમી દેવાશે. વનવિભાગના મતે 1 ઝાડમાંથી ઓછામાં ઓછું 300 કિલો લાકડું નિકળે છે. જો શહેરમાં દરેક નાગરીક લાકડાની જગ્યાઅે છાણા અને ઘાસનો […]

Continue Reading

1 માર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયેલો વડોદરાનો પરિવાર ગાયબ, શોધખોળ શરૂ

વડોદરા નવાપુરાનો પરિવાર 1 માર્ચના રોજ સ્ટેચ્યુ જોઈ સાંજે 7.30 કલાકે કેવડિયા બહાર નીકળ્યા પછી ગુમ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ રોજે રોજ ઉમટી પડતા હોય છે. એમાં પણ રજાના દિવસોમાં તો પ્રવાસીઓની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો નોંધાય છે. 1લી માર્ચ રવિવારના દિવસે વડોદરાનો એક પરિવાર જે નવાપુરા વિસ્તારમાં રહે […]

Continue Reading

દારૂ પકડાતાં વાઘોડિયા પીઆઇ પી.કે.ગોહિલને સસ્પેન્ડ કરાયા

વાઘોડિયા વિસ્તારમાં બે સ્થળેથી દારૂ પકડાવાના બનાવ બાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.કે.ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આઇજી ઓફિસનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એક માસ પહેલાં એલસીબી પોલીસે ગોરજ પાસેના ફાર્મમાંથી દારૂનો વિશાળ જથ્થો કબજે કર્યો હતો જ્યારે પારસીપુરા ગામે પણ સ્ટેટ વિજિલન્સે પણ 19 હજારનો દારૂ પકડ્યો હતો. આ બંને કારણોસર વાઘોડિયા પોલીસ […]

Continue Reading