ઉપરવાસમાં પાણીની આવકના પગલે વડોદરાના આજવા સરોવરમાંથી છોડાયું પાણી, વિશ્વામિત્રી નદીના લેવલમાં થયો વધારો
ગુજરાત પર ત્રણ દિવસની હવામાન વિભાગની આગાહી પગલે છેલ્લા 48 કલાકથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યની સંસ્કાર નગરી વડોદરામાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. ઉપરવાસમાં આવી રહેલા અવિરત પાણી પ્રવાહને લઇને શહેરના આજવા સરોવરમાંથી 62 દરવાજા ખોલીને 5600 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. વડોદરાના આજવા સરોવરમાંથી પાણી છોડાયું 62 […]
Continue Reading