અમદાવાદ, નડિયાદ અને વડોદરા કોર્ટને ઉડાવી દેવાનો પત્ર મળ્યા બાદ વડોદરા કોર્ટમાં ચેકિંગ કરાયું, કંઇ શંકાસ્પદ ન મળ્યું

Crime

અમદાવાદ હાઇકોર્ટને ધમકીભર્યો પત્ર મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ

અમદાવાદ, નડિયાદ અને વડોદરા કોર્ટને ઉડાવી દેવાની ધમકી બાદ વડોદરા કોર્ટમાં ગુરૂવારે રાત્રે ચેકિંગ કરાયું હતું. પીસીબી, એસઓજી, અને ક્રાઇમ બ્રાંચની ટીમે કોર્ટ પરિસરમાં તપાસ કરી હતી. પરંતુ કોઇ પણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતુ. જેથી પોલીસે હાશકારો અનુભવ્યો હતો. જોકે પોલીસ દ્વારા કોર્ટમાં એલર્ટ રહેવા માટે જણાવાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *