ડ્રગ્સ મુદ્દે અક્ષય કુમારે મૌન તોડ્યું, ‘હા, ડ્રગ્સનો મુદ્દો છે, પણ પ્લીઝ આખી ઈન્ડસ્ટ્રીને બદનામ ન કરો’

સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ પછી બોલિવૂડમાં ફૂંકાયેલા ડ્રગ અબ્યુઝના વાવાઝોડામાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ જેવાં મોટાં નામો સામે આંગળી ચીંધાઈ હતી. તેમ છતાં અત્યાર સુધી એકેય મોટા સ્ટારે એક હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નહોતો. પરંતુ હવે અક્ષય કુમારે આ મુદ્દે મૌન તોડ્યું છે. એણે એક ઇમોશનલ વીડિયો મૂકીને દેશના મીડિયાને અને લોકોને અપીલ […]

Continue Reading