બાળકોને 3-4 કલાકનું ઓનલાઈન શિક્ષણ માનસિક અત્યાચાર સમાન

શાળાનો પ્રચાર-પ્રસાર અને ફી પાછી ન આપવાનો કે માફ ન કરવાનો નુસખો ઓનલાઈન એજ્યુકેશનથી આંખ, કાન, મગજ, મન પર ગંભીર અસરની શક્યતા કોરોનાનાં કારણે દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. ગુજરાતમાં ધોરણ ૧થી ૯ અને ૧૧નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. તેમ છતાં લોકડાઉન દરમિયાન સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી વગેરેનાં ટીચર્સ, પ્રોફેસર્સ, […]

Continue Reading

સાયન્સ ફેકલ્ટીના ગેટ પાસે જ શરાબની મહેફિલ, યુવતી સહિત 3 સામે ફરિયાદ

ભરબપોરે મંડાયેલી મહેફિલમાં વિજિલન્સની એન્ટ્રી પડતા નાસભાગ મચી એક વિઘાર્થી ઝડપાતાં પોલીસના હવાલે કરાયો વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો મ.સ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ગીરડા ગેટ પાસે જાહેરમાં દારૂની મહેફીલ માણતા વિદ્યાર્થીઓ પર વિજિલન્સ ત્રાટકતા દોડધામ મચી જવા પામી હતી. 10થી વધારે વિદ્યાર્થીઓ મહેફીલ માણતા હતા જેમાં વિદ્યાર્થીનીઓ પણ સામેલ હતી. એક વિદ્યાર્થી ઝડપાઇ ગયો હતો. વિદ્યાધામમાં […]

Continue Reading

JEEની મેઇન પરીક્ષાનો પ્રારંભ, 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

6 થી 9 જાન્યુઆરી સુધી પરીક્ષા લેવાશે આ વર્ષે પરીક્ષાની પેટર્નમાં બદલાવ કરાયો ભારતની સૌથી પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા આઇટીઆઇમાં પ્રવેશ માટે પ્રથમ પડાવ સમાન જેઇઇ મેઇનની પરીક્ષાનો પ્રારંભ થઇ ગયો છે. 6 થી 9 જાન્યુઆરી સુધી યોજાનારી પરીક્ષામાં 10 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પ્રથમ દિવસે બી.આર્ક અને બી.પ્લાનીગની પરીક્ષા યોજાઇ જેમાં 500 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી […]

Continue Reading

શિક્ષકે વિદ્યાર્થીને લાફા ઝીંકતાં કાનના પડદામાં કાણું પડી ગયું

ઇલોરાપાર્કમાં તત્વમ નોલેજ ઇિન્સ્ટટયુટ ક્લાસનો બનાવ ધો.10ના વિદ્યાર્થીના વાલીની ફરિયાદ, શિક્ષકની ધરપકડ શહેરના ઇલોરાપાર્ક વિસ્તારમાં પુજેર કોમ્પલેક્ષમાં આવેલ તત્વમ નોલેજ ઇન્સ્ટીટયુટ નામના ટયુશન ક્લાસના શિક્ષક અને સંચાલકે 10માં ધોરણના વિદ્યાર્થીને ધડાધડ લાફા ઝીંકી દેતાં વિદ્યાર્થીના ડાબા કાનના પડદામાં કાણું પડી ગયું હતું. વિદ્યાર્થીના વાલીએ આ મામલે ગોરવા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે મારામારી અને જુવેનાઇલ જસ્ટીસ […]

Continue Reading

ટ્યુશનમાં જતાં વિદ્યાર્થીઓ સ્કૂલના શિક્ષણને ગંભીરતાથી લેતા નથી, શિક્ષકોની સાથે બિનજરૂરી દલીલો પણ કરે છે

એજ્યુકેશન વિભાગની વિદ્યાર્થિનીએ શાળાના બાળકો પર રસપ્રદ રિસર્ચ કર્યું ટયુશન કલાસમાં જતાં વિદ્યાર્થીઓ સ્કૂલના શિક્ષણકાર્ય ને ગંભીરતાથી લેતા ના હોવાનું એક રીસર્ચમાં બહાર આવ્યું છે. એજયુકેશન વિભાગની વિદ્યાર્થીનીએ શાળાના બાળકો પર કરેલા રીસર્ચમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓ ગેરશિસ્ત આચરે છે તો તેની પાછળ શિક્ષણકાર્યને ક્લાસ પણ જવાબદાર હોવાનું જાણવા મળ્યું હતું. એમ.એસ.યુનિ.ની એજ્યુકેશન વિભાગના અધ્યાપક ડો.ભૂમિકા બારોટના […]

Continue Reading

963 પ્રાથમિક શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર બનાવવાના અભિયાનનો પ્રારંભ, 9.63 કરોડ લિટર પાણીને વહી જતુ અટકાવાશે

પ્રથમ તબક્કામાં 59માંથી 51 સ્કૂલોમાં વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર તૈયાર કરાયું ઈજનેરોએ માત્ર 25થી 90 હજારના ખર્ચે વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરની ડિઝાઈન ઉભી કરી  વડોદરા જિલ્લાની કુલ 963 પ્રાથમિક શાળાઓમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બનાવવાના અભિયાનનો પ્રારંભ શરૂ થયો છે. આ અભિયાન અંતર્ગત ચોમાસાની ઋતુમાં પ્રત્યેક સ્કૂલમાં 1 લાખ લિટર પાણી જમીનમાં ઉતારશે. આમ 963 સ્કૂલોમાં 9 […]

Continue Reading

બિન સચિવાલય પરિક્ષા રદ કરવાની માંગ સાથે રેસકોર્ષ સર્કલ ખાતે ચક્કાજામ

એમ.એસ. યુનિવર્સિટીમાં પરિક્ષા ચાલતી હોવાથી બંધ ન રહી દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બંધ કરાવી બિન સચિવાલય પરિક્ષા રદ કરવા સાથે ચાલી રહેલા આંદોલનના પગલે શહેર યુથ કોંગ્રેસ અને એન.એસ.યુ.આઇ. દ્વારા રેસકોર્ષ સર્કલ ખાતે ચક્કાજામ કર્યો હતો. પોલીસે 9 આંદોલન કારીઓની અટકાયત કરી હતી. 9 કાર્યકરોની અટકાયત ગુજરાત બિન સચિવાલય પરિક્ષા રદ કરવાની […]

Continue Reading

ચાલુ વર્ષથી ધોરણ10ની પરીક્ષામાં MCQના બદલે સબ્જેક્ટિવ પૂછાશે

માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં ધોરણ 10ના ગણિત વિષયમાં બે પ્રકારના પેપર લેવા માટેનો ઠરાવ મંજૂર કરાયો છે. જેને હજુ સરકારની મંજૂરી મળી નથી. જોકે માર્ચ 2020માં જ ગણિતના બે પેપરો લેવાશે તેવો ખોટો મેસેજ સોશ્યલ મિડિયા પર વાઇરલ થયો હતો જેના કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. ચાલુ વર્ષે ધોરણ 10ની પેપર સ્ટાઇલમાં બદલાવ […]

Continue Reading

એક હજારથી વધુ વિદ્યાર્થીઓ પાસેથી ડિપોઝિટ પેટે ઉઘરાવેલી રૂ.68 લાખની રકમ ITM યુનિવર્સિટીએ પરત કરવી પડી

વડોદરાની સંસ્થાએ 6 કોર્સ માટે ફી લીધી હતી, એફઆરસીએ કડક વલણ અપનાવતા પૈસા આપ્યા સેપ્ટે માસ્ટર ઓફ પ્લાનિંગ કોર્સની ફી નિયત ન કરાવતા 20 લાખનો દંડ થઈ શકે છે: એફઆરસી વડોદરામાં આવેલી આઈટીએમ યુનિવર્સિટીએ કુલ છ કોર્સના આશરે 1000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પાસેથી ડિપોઝિટ પેટે-કોશન મની પેટે લીધેલી રૂ 68,03,000 ની રકમ એફઆરસી (ફી નિયમન […]

Continue Reading

વાલીએ પૂરતી ફી ન ભરતાં બાળકને ત્રણ પીરિયડ લાઇબ્રેરીમાં બેસાડાયો

સિગ્નસ વર્લ્ડ સ્કૂલ સામે DEOને રજૂઆત છતાં પગલાં નહીં સ્કૂલ સંચાલકો દ્વારા એફઆરસીના કોઇ નિયમો પાળતા નથી હરણી સિગ્નસ વર્લ્ડ સ્કૂલના 8 જેટલા વાલીઓએ તેમના બાળકોને ફી નહિ ભરે તો સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હોવાનું તથા લાઇબ્રેરીમાં બેસાડીને અભ્યાસ નહિ કરાવતા હોવાના આક્ષેપો સાથે એફઆરસીમાં રજૂઆતોના બીજા દિવસે જ એક વાલીએ પ્રથમ હપ્તો એફઆરસી […]

Continue Reading