યોગી સરકારે હાથરસ કેસમાં CBI તપાસનો આદેશ આપ્યો; પીડિત પરીવાર સાથે રાહુલ-પ્રિયંકાએ બંધ રૂમમાં 50 મિનિટ વાતચીત કરી

હાથરસ ગેંગરેપ કેસમાં હોબાળા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાથરસ પહોંચ્યા હતા. તેઓએ બંધ રૂમમાં પીડિત પરીવાર સાથે લગભગ 50 મિનિટ સુધી વાતચીત કરી હતી. આ મુલાકાત પછી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે આ પરીવાર સાથે છીએ. ઉત્તર પ્રદેશ સરકાર આ પરીવારને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ છે. આ સરકારની જવાબદારી હતી. […]

Continue Reading