બૂટલેગર-પોલીસના ગઠબંધન અંગેની તપાસ DySPને સોંપાઇ

વડોદરા જિલ્લા LCBએ રતનપુર ગામના બુટલેગર લાલા જયશ્વાલના ઘરે દરોડો પાડ્યો હતો બુટલેગરના ભોંયરામાં છૂપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો કોન્સ્ટેબલ જવાબદાર હશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશેઃ પીઆઇ રતનપુરના બૂટલેગર સાથેની વાતચીતનો ઓડિયો વાઇરલ   રવિ નામનો આ પોલીસ કર્મી એવું બોલતો સંભળાય છે કે એકાદ બે પેટી હોત તો ઠીક હોત […]

Continue Reading

દારૂ પકડાતાં વાઘોડિયા પીઆઇ પી.કે.ગોહિલને સસ્પેન્ડ કરાયા

વાઘોડિયા વિસ્તારમાં બે સ્થળેથી દારૂ પકડાવાના બનાવ બાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.કે.ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આઇજી ઓફિસનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એક માસ પહેલાં એલસીબી પોલીસે ગોરજ પાસેના ફાર્મમાંથી દારૂનો વિશાળ જથ્થો કબજે કર્યો હતો જ્યારે પારસીપુરા ગામે પણ સ્ટેટ વિજિલન્સે પણ 19 હજારનો દારૂ પકડ્યો હતો. આ બંને કારણોસર વાઘોડિયા પોલીસ […]

Continue Reading

સાયન્સ ફેકલ્ટીના ગેટ પાસે જ શરાબની મહેફિલ, યુવતી સહિત 3 સામે ફરિયાદ

ભરબપોરે મંડાયેલી મહેફિલમાં વિજિલન્સની એન્ટ્રી પડતા નાસભાગ મચી એક વિઘાર્થી ઝડપાતાં પોલીસના હવાલે કરાયો વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો મ.સ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ગીરડા ગેટ પાસે જાહેરમાં દારૂની મહેફીલ માણતા વિદ્યાર્થીઓ પર વિજિલન્સ ત્રાટકતા દોડધામ મચી જવા પામી હતી. 10થી વધારે વિદ્યાર્થીઓ મહેફીલ માણતા હતા જેમાં વિદ્યાર્થીનીઓ પણ સામેલ હતી. એક વિદ્યાર્થી ઝડપાઇ ગયો હતો. વિદ્યાધામમાં […]

Continue Reading

થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને યુવાઓમાં ઉત્સાહ, પોલીસે વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું

સોસાયટી અને પોળોમાં ડી.જે. ડાન્સ સાથે ડિનર પાર્ટીઓનું ભવ્ય આયોજન વડોદરા શહેર પોલીસ તંત્રએ સવારથી જ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો 110 બ્રેથ એનલાઇઝર દરેક પોઇન્ટો પર ચેકિંગ કરવામાં આવશે વિદાય લેતા વર્ષ-2019ને ભાવભરી વિદાય આપવા અને વર્ષ-2020ને આવકારવા માટે શહેરીજનોમાં સવારથી અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ જ આ વખતે પણ […]

Continue Reading

રાવપુરા, નવાપુરા, ગોત્રી અને જે.પી. પોલીસ સ્ટેશનમાં પકડાયેલા 28.73 લાખના દારૂનો નાશ કરાયો

ચિખોદરા ગામની સીમમાં દારૂનો નાશ કરવામાં આવ્યો  વડોદરા: વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા છેલ્લા 4 વર્ષમાં ઝડપી પાડેલા રૂપિયા 28.73 લાખની કિંમતના વિદેશી દારૂનો જથ્થાના ચિખોદરા ગામની સીમમાં નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર પોલીસ તંત્રના ઝોન-2ના રાવપુરા, નવાપુરા, ગોત્રી અને જે.પી. પોલીસ મથક દ્વારા છેલ્લા ચાર વર્ષમાં રૂપિયા 28.73 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી […]

Continue Reading

દારૂબંધીને કારણે ગુજરાતને થતી કરોડોની ખોટ કેન્દ્ર સરકાર ભરપાઈ કરેઃ નીતિન પટેલ

કેન્દ્રીય નાણામંત્રીએ બોલાવેલી દરેક રાજ્યોના નાણાંમંત્રીની બેઠકમાં નીતિન પટેલ હાજર રહ્યાઘરે-ઘરે પીવાનું પાણી પહોંચાડવાની ‘નલ સે જલ’ યોજના હેઠળ ગ્રાન્ટની માગણી કરીઆશા વર્કર-આંગણવાડી વર્કર અને મધ્યાહન ભોજન યોજનાના કર્મીઓનું વેતન વધારવા માગ   કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી ખાતે યોજાયેલી દરેક રાજ્યોના નાણામંત્રીની પ્રિ બજેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાતના નાણાંમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા […]

Continue Reading