અમદાવાદને ચંડીગઢ, સુરતને સહારનપુર, વડોદરાને મુરાદાબાદને સ્માર્ટ બનાવવાની જવાબદારી મળી

સ્માર્ટ સિટીમાં પાછળ રહેલા સ્માર્ટ સિટી ટોપ 20 સાથે સિસ્ટર સિટી બન્યા દેશના ટોપ-20 સ્માર્ટ સિટીને સૌથી પછાત 20 સ્માર્ટ શહેરને વધુ સ્માર્ટ બનાવવામાં મદદ કરવાની જવાબદારી સોંપાઇ છે. તેમને સિસ્ટર સિટી નામ અપાયું છે. સિસ્ટર સિટીને 100 દિવસની ચેલેન્જ અપાઇ છે કે તેઓ પોતાના દેખાવમાં સુધારો કરી સૌથી નીચેના 20 ક્રમથી ઉપરનો રેન્ક મેળવે. […]

Continue Reading

રૂપિયા 8 કરોડની 42000 LED લાઇટ્સથી વડોદરા શહેર ઝળહળશે

15 કરોડના બદલે હવે 5 કરોડ પ્રજાના ખિસ્સામાંથી ખંખેરાશેપાંચ દિવસની ચર્ચા બાદ બજેટમાં 10 કરોડની લાગતને ફગાવી દઇને સ્થાયીની મંજૂરી પાંચ દિવસની ચર્ચા વિચારણા બાદ પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 15 કરોડ રૂપિયાના સૂચિત લાગત વધારામાંથી 10 કરોડ રૂપિયાના લાગતને ફગાવી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, રૂા.8 કરોડના ખર્ચે 12 વોટરની સ્ટ્રીટલાઇટ બદલીને 20 વોટની […]

Continue Reading

TP 13માં જીવડાં ઓછાં થયાં તો સુભાનપુરામાં કાળું પાણી આવ્યું

પાલિકાના પાપે સુભાનપુરામાં દૂષિત પાણીની સમસ્યાનું પુનરાવર્તનસોસાયટી બહાર દૂષિત પાણીનું મૂળ શોધવા ખાડા ખોદ્યા, રહીશોને ટેન્કર મંગાવવા પડે છે શહેરના ટીપી 13 વિસ્તારની સોસાયટીમાં મોડેથી વિતરણ કરાયેલા પાણીમાં જીવડા ઓછા થયા હતા તો સુભાનપુરામાં કાળુ પાણી આવતા પાણી વિવાદ વધી રહ્યો છે. શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં એક વર્ષ સુધી પાણીની સમસ્યા રહી હતી અને […]

Continue Reading

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ભારતભરમાં પ્રથમવાર લાગનાર 450 વીજપોલથી વર્ષે રૂ. 50 લાખ બચશે

થાંભલાઓ પર 3 સ્માર્ટ વાયરલેસ લાઇટ્સ પ્રકાશની વધઘટ સાથે વોટમાં ફેરફાર કરશે પાલિકા દ્વારા ઠેર ઠેર એડવર્ટાઇઝિંગ પોલ લગાવ્યા બાદ હવે પીપીપી મોડેલ પર ઇન્ટેલિજન્ટ (આઇ) પોલ ફીટ કરાઇ રહ્યાં છે. તાજેતરમાં વિવિધ વિસ્તારોમાં 12 મીટર ઊંચાઇના 65 અને 30 મીટર ઊંચાઇના 70 સહિત 135 થાંભલા ફીટ કરાયા છે. આ પોલ પર ભારતભરમાં પહેલીવાર લોંગરેન્જ […]

Continue Reading