સાયન્સ ફેકલ્ટીના ગેટ પાસે જ શરાબની મહેફિલ, યુવતી સહિત 3 સામે ફરિયાદ

ભરબપોરે મંડાયેલી મહેફિલમાં વિજિલન્સની એન્ટ્રી પડતા નાસભાગ મચી એક વિઘાર્થી ઝડપાતાં પોલીસના હવાલે કરાયો વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો મ.સ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ગીરડા ગેટ પાસે જાહેરમાં દારૂની મહેફીલ માણતા વિદ્યાર્થીઓ પર વિજિલન્સ ત્રાટકતા દોડધામ મચી જવા પામી હતી. 10થી વધારે વિદ્યાર્થીઓ મહેફીલ માણતા હતા જેમાં વિદ્યાર્થીનીઓ પણ સામેલ હતી. એક વિદ્યાર્થી ઝડપાઇ ગયો હતો. વિદ્યાધામમાં […]

Continue Reading

MSU હોસ્ટેલમાંથી ગેરકાયદે વ્યક્તિ પકડાશે તો વોર્ડનની સામે કાર્યવાહી

નાગરિકતા બિલના વિરોધમાં ફાઇન આર્ટસના વિદ્યાર્થીઓ પકડાયા બાદ તંત્ર એલર્ટ  પોલીસ અધિકારીઓએ યુનિ.સત્તાધીશો સાથે બેઠક યોજી, એલર્ટ રહેવા સૂચના યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં પોલીસ દ્વારા કડક ચેકિંગ સાથે ગતિવિધિ પર નજર  એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ શહેરના વિવિધ સ્થળો પર નાગરિકતા બિલના વિરુધ્ધમાં ગ્રેફીટી કરી હોવાના મામલે પોલીસના હાથે પકડાયા બાદ બુધવારે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે […]

Continue Reading

બિન સચિવાલય પરિક્ષા રદ કરવાની માંગ સાથે રેસકોર્ષ સર્કલ ખાતે ચક્કાજામ

એમ.એસ. યુનિવર્સિટીમાં પરિક્ષા ચાલતી હોવાથી બંધ ન રહી દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બંધ કરાવી બિન સચિવાલય પરિક્ષા રદ કરવા સાથે ચાલી રહેલા આંદોલનના પગલે શહેર યુથ કોંગ્રેસ અને એન.એસ.યુ.આઇ. દ્વારા રેસકોર્ષ સર્કલ ખાતે ચક્કાજામ કર્યો હતો. પોલીસે 9 આંદોલન કારીઓની અટકાયત કરી હતી. 9 કાર્યકરોની અટકાયત ગુજરાત બિન સચિવાલય પરિક્ષા રદ કરવાની […]

Continue Reading

QS યુનિવર્સિટી વર્લ્ડ રેન્કીંગમાં MSU ભારતમાં 66-70માં ક્રમે

રેન્કીંગમાં દેશની 76 યુનિ.નો સમાવેશ,ગુજરાતની બે યુનિ.માં MSUનો સમાવેશ એશીયા રેંન્કીગમાં 401 થી 450 વચ્ચે સ્થાન  સૌથી મોટી એમએસયુમાં વિવિધ પ્રકારના કોર્સ ચલાવવામાં આવે છે, રેન્કીંગમાં એકડમીક રેપ્યુટેશનમાં 20 નંબર મેળવ્યો હતો   મ.સ.યુનિ.ને વર્લ્ડ લેવલ પર યુનિ.ને રેન્કીંગ આપતી ખાનગી સંસ્થા ક્યુએસ યુનિવર્સિટી રેન્કીંગ 2019માં ભારત સહિત એશીયા અને બ્રિક્સમાં સ્થાન મળ્યું છે. ભારતમાં 76 […]

Continue Reading