લોકડાઉનને પગલે રાજપીપળાના વિદ્યાર્થી સહિત 300 ભારતીય વિદ્યાર્થીઓ મોરેશિયસમાં ફસાયા, કહ્યું: ‘મોદીજી અમારે ભારત આવવું છે’

રાજપીપળાના યુવાનની ફ્લાઇટ 25 માર્ચે આવવાની હતી અને લોકડાઉન થયું, પરિવાર ચિંતિત  પીએમ મોદીને ભારત લાવવાની અપીલ કરતો ભારતીય વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ કોરોના વાઈરસને લઈને વિદેશમાં વેપાર ધંધા કરતા અને અભ્યાસ કરતા તમામ અટવાયા છે. લોકડાઉન થતાં ફ્લાઇટ્સ પણ બંધ કરી દેવાઇ છે, ત્યારે રાજપીપળાનો વિદ્યાર્થી મોરેશિયસમાં ફસાઇ ગયો છે. જેને પગલે તેનો પરિવાર ચિંતામાં […]

Continue Reading

Corona Update Live Vadodara: વડોદરામાં 5 સભ્યોનો આખો પરિવાર કોરોનાની લપેટમાં, પતિ-પત્ની-પુત્રી-પુત્રવધુ બાદ હવે પુત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ

વિતેલા 24 કલાક દરમિયાન 8માંથી 7 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા, એક જ પરિવારમાં 5 પોઝિટિવ કેસ  બિલ્ડર સાથે તેમના  પરિવારના 4 સભ્યો પણ કોરોનાના ચેપમાં સપડાયા બે દર્દીઓને આજવા ખાતે આવેલી ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં મોકલાયા બે દર્દીઓની ઇમર્જન્સી વોર્ડમાં સારવાર ચાલુ રાખી, એક કેદીને પરત મોકલાયો કોરોનાના કહેર વચ્ચે મંગળવારે વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો હતો. […]

Continue Reading

રેલવે સ્ટેશન પાસેથી મળેલા કિશોરના મૃતદેહની ઓળખ થઇ, માતાએ કહ્યુઃ ‘મારા દીકરાની હત્યા થઇ છે’

દીકરા હત્યારોને કડક સજા આપવામાં આવે તેવી માતાની માંગ કરી છૂટક મજૂરી કામ કરીને રેલવે સ્ટેશન ઉપર રાત પસાર કરતા પરિવારના 10 વર્ષના કિશોરનો વડોદરા રેલવે પોલીસ મથકની બાજુમાં બની રહેલા બિલ્ડીંગના બંધ રૂમમાંથી કિશોરનો સળગી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. દરમિયાન આજે કિશોરના પરિવારજનો હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. અને મરનાર અરમાન શેખ હોવાનું […]

Continue Reading

કુબેર ભંડારી મંદિર 20થી 31 માર્ચ સુધી બંધ, ચૈત્રી નવરાત્રીમાં લાખો ભક્તો ઉમટી પડશે છતાં પાવાગઢ મંદિર ખુલ્લુ રહેશે

પાવાગઢમાં માતાજીના મંદિરમાં ભક્તોએ એક મીટરનો અંતરે ઉભા રહેવાની અપીલ કુબેર ભંડારીની વેબસાઇટના માધ્યમથી લોકો લાઇવ દર્શન કરી શકશે કોરોના વાઈરસના પગલે કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર 20થી 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જોકે ભક્તો વેબસાઇટના માધ્યમથી કુબેર ભંડારીના લાઇવ દર્શન કરી શકશે. બીજી તરફ કોરોનાના કહેર વચ્ચે ચૈત્રી નવરાત્રીમાં યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીનું […]

Continue Reading

વડોદરામાં જાહેરમાં થૂંકવા બદલ 31 લોકો પાસેથી 8100 રૂપિયાનો દંડ વસૂલ કરાયો

રાજ્ય સરકારે જાહેરમાં થૂંકવા ઉપર પ્રતિબંધ મૂકીને 500 રૂપિયાના દંડની જોગવાઇ કરી છે કરજણમાં પણ એક વ્યક્તિને જાહેરમાં થૂંકવા બદલ 500 રૂપિયાનો દંડ કરાયો રાજ્ય સરકારની સૂચના પ્રમાણે જાહેરમાં થૂંકવા પર 500 રૂપિયાના દંડની જોગવાઇ કરવામાં આવી છે. જે અંતર્ગત વડોદરા શહેરમાં જાહેરમાં થૂંકવા ઉપર 31 લોકો પાસેથી 8100 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.પાલિકાએ […]

Continue Reading

પોલીસકર્મી-બુટલેગર વચ્ચેની ઓડિયો ક્લીપનો મામલો, કોન્સ્ટેબલ બુટલેગરના શો-રૂમમાં ગયો હોવાના CCTV વાયરલ

ડીવાયએસપીની તપાસનો રિપોર્ટ આવ્યા બાદ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી થશે

Continue Reading

21મીએ નવલખી મેદાન પર PM નરેન્દ્ર મોદી જાહેર સભાને સંબોધશે

તંત્ર દ્વારા નવલખી મેદાનને સમથળ કરવા સાથે સાફ સફાઇ શરૂ કરાઇ 21 માર્ચ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના નવલખી મેદાનમાં iocl અને એચપીસીએલ ના બે નવીન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા વડોદરા ખાતે આવનારા છે. જેના પગલે શહેરનું વહીવટી તંત્ર દોડતું થયું છે. વડાપ્રધાન નવલખી મેદાન પર જાહેર સભાને પણ સંધોધશે. નવલખી મેદાનમાં વડાપ્રધાન નો કાર્યક્રમ […]

Continue Reading

વડોદરામાં કોરોનાની આશંકાએ 18 લોકો હોમ કોરન્ટાઇનમાં ઓબ્ઝર્વેશન હેઠળ

વિદેશથી પરત ફરેલા વધુ 6 પ્રવાસીઓનું SSGમાં મેડિકલ ચેકઅપ કરાયું વુહાન અને  શાંઘાઇથી આવેલા 2 નાગરિકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા

Continue Reading

મિત્રો સાથે સેલ્ફી લેવા જતી વખતે પગ લપસી જતા ધો-10નો વિદ્યાર્થી નર્મદા કેનાલમાં ડૂબ્યો, આવતીકાલે ગણિતનું પેપર છે

લાપતા થયેલા કિશોરના પિતા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે વડોદરા શહેર નજીક છાણી પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે સેલ્ફી લઇ રહેલા 3 મિત્રો પૈકી જતા એક કિશોરનો પગ લપસી જતા તે કેનાલમાં ડૂબી ગયો છે, વડોદરા ફાયર બ્રિગેડની ટીમે કિશોરની શોધખોળ હાથ ધરી છે. આ કિશોર ધો-10માં અભ્યાસ કરે છે, હાલ તે બોર્ડની […]

Continue Reading

શહેરમાં આજે ઠેર-ઠેર હોલિકાદહન થશે 50થી વધુ સ્થળે વૈદિક હોળી પ્રગટાવાશે

લાકડાંના બદલે ઈકો-ફ્રેન્ડલી હોળીથી 300 ઝાડ કપાતાં બચી શકે છે ધાણી-ચણા-ખજૂરની ખરીદી માટે ચાર દરવાજા વિસ્તારમાં મેદની ઊમટી શહેરીજનો સોસાયટીઓ અને પોળના નાકે સોમવારે હોલિકા દહન કરશે. પૌરાણિક કથા પ્રમાણે જેમ ભગવાને હોલિકાથી પ્રહ્લાદને બચાવ્યો હતો તેમ જ પોતાના જીવન અને વિચારોમાંથી નકારાત્મક ઊર્જાને દૂર કરવા લોકો પ્રભુને પ્રાર્થના કરશે. હોલિકા દહનમાં પારંપરિક રીતે લાકડાંનો […]

Continue Reading